________________
( ૧૪૬ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
અર્થ વિચાર રૂદયને વિષે ધારણ કરી રાખે. સન્માર્ગરૂપ કેવળી ભાષિત સમ્યક જ્ઞાનાદિ લક્ષણ ધર્મ તપ સમાધિને પોતાના રૂદયને વિષે સ્થાપન કરે, એ ૧૫ છે
એ રીતે ગુરૂકુળ વાસ વસતો એ ચારિત્રિએ તે પૂર્વોક્ત ધૃતરૂ૫ ધર્મ માર્ગ સાંભળીને, મોક્ષ માર્ગ ગ્રહણ કરીને, ત્રિવિધ પ્રકારે વ્યાયી થાય એટલે મન, વચન, અને કાયા, કરી છક્કાયને રક્ષપાળ થાય. એ સમિતિ ગુમને વિષે સ્થિત રહિને શાંતિ તથા નિરોધ એટલે સમસ્ત કર્મનો ક્ષય કરે, એમ કહે છે, તે કેણું કહે છે. તો કે, શૈલેક દાર્શ એટલે સર્વજ્ઞ પુરૂષે એમ કહે છે, વળી તે સાધુ કદાપિ ક્ષણ માત્ર પણ પ્રમાદને સંગ કરે નહીં, તથા એ પ્રમાદ કરે, એવો ઉપદેશ પણ કરે નહીં તે પંડિત સાધુ જાણ છે ૧૬ છે
તે ગુરૂકુલવાસી સાધુ મુક્તિ ગમન ગ્યને આચાર જે મક્ષ માર્ગ એટલે સંમહિત અર્થ એ સાંભળીને તેને સમ્યક પ્રકારે દદયને વિષે અવધારીને, (પ્રતિભાવંત) એટલે બુદ્ધિવત થાય, તથા વિશારદ એટલે સાંભળનારને તે મોક્ષમાર્ગને અર્થ પ્રકાશે એ મોક્ષાથ, તથા બાર પ્રકારનો તપ, તથા સંયમ તેને પ્રાપ્ત કરીને, શુધો નિર્દીપિ એવા આહારે કરી અવશાને મોક્ષને પામે છે ૧૭ છે
હવે ગુરૂ કુલવાસે વસતાં જે કરે, તે દેખાડે છે. તે સાધુ ગુરૂ પાસેથી સાંભળીને પછી તેને સમ્યક પ્રકારે જાણીને અન્ય જનોને ધર્મ પ્રકાશે, એવા (બુદ્ધ) એટલે તત્વના જાણ તે જન્માંત્તરે સચિંતજે કર્મ તેના અંતન કરનાર થાય, તે યથા વસ્થિત ધર્મના પ્રકાશક બનેને એટલે પોતાના તથા પરને કર્મ થકી મુકાવ કરીને સંસારના પારંગામી થાય, જે સમ્યક સધી પૂર્વાપર અવિરોધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, જાણીને પ્રશ્ન