________________
અધ્યયન ૧૬ મું.
( ૧૮ )
-
.
વિકાશને ભજનાર દ્રવ્ય પર્યાયરૂપ, નિત્યાનિત્ય ભેદભિન્ન પોતાના કરેલા કર્મનું ભેગવનાર, ઇત્યાદિક આત્મવાદે પહેલે એટલે આત્મ તત્વને જાણ તથા વિદ્વાન પંડિત શુદ્ધમાને જાણ તથા દ્રવ્ય અને ભાવના ભેદે કરી અને પ્રકારના આશ્રવ રૂપિયા એત જેણે પરિ છેલ્લા છે તથા પુજા સત્કારના લાભને અથ ન થાય કીંતુ નિર્જરાને અર્થ થાય ધર્મનો અર્થ ધર્મને જાણ શુદ્ધ માર્ગને ગવેષણહાર, નિગ પ્રતિપન્ન એટલે મેક્ષમાગ પહોતે એ છતે સમતા આચરે એવો. થકે દાંત વિક સહુકાએ તેને નિગ્રંથ કહે છે ૫
હવે શ્રી સુધર્મ સ્વામિ જેબુ પ્રકૃતિ સાધુ પ્રત્યે કહે છે કે, તમે એમ જાણે કે જે મેં કહે તે નિશ્ચ કરી સત્ય છે એમ જાણે કારણ કે હું સર્વજ્ઞની આજ્ઞાથે કહું છું તે સર્વ ભગવંત તીર્થકર દેવ પરોપકારી કેવા છે તે કે, મહાભય થકી રાખનાર છે માટે તેમના કહેલા વચન હું તમને કહું છું.
तिबेमिनो अर्थ पूर्ववत् जाणवो ए रीते श्री मुधर्म स्वामियें जंबूस्वामि प्रत्ये कह्यो ए गाहानामे सोलमो अध्ययन समात.
F08 इतिश्री सूयगडांगसूत्र भाषांतर Bકે કથા શ્રત ધ સમાપ્ત .
gogjZ038GBR