Book Title: Suyagadanga Sutra Bhashantar Part 01
Author(s): Tribhovandas Rugnathdas Shah
Publisher: Tribhovandas Rugnathdas Shah

View full book text
Previous | Next

Page 204
________________ .૧૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.--ભાગ લે. આત્માને પ્રદોષ હેતુ એટલે અવગુણના કારણે દેખે તે તે સાવધાનુષ્ઠાન થકી ચારિત્રિ પર્વજ, એટલે આગળ થકી જ આમહિત વાછતે થકે વિરતિ કરે પ્રાણાતિપાત ન કરે એ છતે દાંત એટલે ઇંદ્રિયનો દમનાર કવિક એટલે મુક્તિગમન યોગ્ય નિષ્પતિકર્મ શરીરવાળો એટલે શરીરની શુશ્રષા રહિત એવા ગુણે સહિત વિશિષ્ટ શ્રમણ કહે છે ૩. હવે ભિક્ષુ શબ્દને વિશેષ કહે છે અંહિયા ભિક્ષને વિષે પણ જે પર્વે બ્રાહ્મણ શ્રમણના ગુણ કહ્યા તે સર્વ જાણવા, અને વળી અને વિશેષ કહે છે, અભિમાન રહિત વિનીત એટલે વિનયવંત સંયમને વિષે આત્માને નમાડનાર એ ત્રણ શબ્દના અર્થ પૂર્વવત જાણવા સમ્યક પ્રકારે સહન કરે શું સહન કરે ? તે કહે છે વિરૂપરૂપ એટલે અનુકૂળ પ્રતિકુળ એવા નાના પ્રકારના ઉપસર્ગ પરીસહને સહન કરે, તથા અધ્યાત્મયોગે કરી નિર્મળ ચિત્તને પરિણામે શુદ્ધ ચારિત્રવત થકે ઉપસ્થિત એટલે ચારિ ત્રને વિષે ઉઠ સાવધાન થયે પરીસહ ઉપસર્ગ કરી અંગત છે જેને આત્મા સંસારની અસારતા બધિનું દુર્લભપણું જાણતો પારકા, દીધેલા આહારનું જમનાર એટલે નિર્દોષ આહારી એવાને ભિક્ષુ કહે. ૪ હવે નિગ્રંથ વિશેષ કહે છે. અંહીયા પણ પૂર્વલા ગુણ સર્વ લેવા, વળી જે વિશેષ ગુણ છે તે કહે છે. એક રાગ દ્વેષ રહિત તથા પિતાને એકલેજ જાણે, એટલે સંસારમાં મહારે કઇ સંબંધી નથી એવો બુદ્ધ એટલે તત્વને જાણ સમ્યક પ્રકારે જેણે આશ્રવને છે છે, તથા સુસંયત એટલે કાછબાની પેરે ગુકિય રૂડી સમિતિએ કરી સમિતિ ( સુસામાયિકવત) એટલે જેને શત્રુમિત્ર સમાન છે, આત્મવાદે પહેતો એટલે આત્માને વાદે ઉપગ લક્ષણ છવ અસંખ્ય પ્રદેશીછવ સંકોચ

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210