________________
અધ્યયન ૧૬ મું.
( ૧૭ )
શોભા શુશ્રુષા રહિત તેને કહીએ, શું કહિએ તેને માહણ કહિએ, તથા શ્રમણ કહિએ, તથા ભિક્ષુ કહીએ, તથા નિથ કહિએ તે હે! મહામુનિ એ ચાર શબ્દનો અર્થ અમને કહે
એમ શિર્ષે પુછે કે, હવે ભગવત બ્રાહ્મણાદિક ચાર નામને યથાક્રમે ભેદ સહિત અર્થ કહે છે. જેણે પ્રકારે સર્વ પાપ કરંભ ક્રિયા થકી, નિત્ય પ્રેમ તે રાગ, અને છે, તે અપ્રિતિ કુવચનનું બાલવું, અભ્યાખ્યાન, એટલે અછતા દેશનું પ્રકાશવું પરના ગુણનું અણસહેવું, અને પારકા દોષને પ્રકાસવું પારકા દોષ બીજા આગળ પ્રકાસવા સંયમને વિષે અરતિ અસંયમ વિષયાદિકને વિષે રતિ, પરવેચના મૃષા અલિક ભાપાનું બોલવું મિથ્યાદર્શન શલ્ય એટલે અતત્વને વિષે તત્વની બુદ્ધિ તેને જ શલ્ય કહિએ, એ સર્વ થકી વિરત એટલે નિવ છે વળી પાંચ સમિતિએ સમિતા થકા જ્ઞાન દર્શન અને ચારિત્ર સહિત પ્રવર્તિ સદા સંયમને વિષે પ્રયત્ન કરે એટલે સાવધાન ધકે રહે એ છત કેઇના ઉપર કેધ ન કરે, તથા અભિમાન રહિત હય, ઉપ લક્ષણ થકી માયા તથા ભરહિત, એવા ગુણે સહિત જે હોય તે માહણ એટલે બ્રાહ્મણ જ- '. ભુવા, ૨
જે માહણના લક્ષણ કહ્યા તે અહીં સર્વ જાણવા વળી શ્રમણના વિશેષ કહે છે, જે અનાશ્રિત અપ્રતિબંધ વિહારી તથા નિયા રહિત કષાયથકી રહિત, (અતિપાતચ ) એટલે ઇવહિંસા તથા મૃષાવાદ મૈથુન પરિગ્રહ એ સર્વને, શ પરિક્ષા જાણીને, પ્રત્યાખ્યાન પરિક્ષા પરિહરે એટલે, મૂળ ગુણ કહ્યા હવે ઉત્તર ગુણ કહે છે. કૅધ, માન, માયા તથા લેભ અને પ્રેમ શબ્દ રાગ દ્વેષ અને પણ સમ્યક પ્રકારે સંસારના કારણ જાણીને પરિહરે, એ રીતે જે જે કર્મનો બંધ જે થકી પોતાના