________________
( ૧૮૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.--ભાગ ૧ લે.
જાણીને પ્રત્યાખ્યાન પરિક્ષાર્થે પરિહરે તથા પુંજા સત્કારાદિકને પામતા શકે. ઉન્માદ ન કરે તથા પેાતાની યશ કીર્તિ દેખીને લાધા ન કરે, તથા અનાકુલ હેાય, એટલે ધર્મ કરતા થકા વ્યાકુળ ન થાય, તથા કષાય રહિત એવેા સાધુ જાણવે. ॥ ૨૧ I
સાધુ સુત્ર અર્થને વિષે નિ:શંકિ છતા પણ શંકા રાખે, એટલે સગર્વન થાય, એ અર્થ જે રીતે હું જાણુંછું, તે રીતે બીજો કાઈ જાણતા નથી, એમ ન કહે, એકાંત વાદ ટાળે, તથા ત્યા દ્વાદવચન મેલે, સિદ્ધાંતના સર્વ પ્રથક્ પ્રથક્ અર્થ વેચીને વ્યાખ્યા કરે તથા સંયમને વિષે સમ્યક્ પ્રકારે ઉચા એવા સાધુ ધર્મ કથાને અવસરે બે ભાષા એલે, એકતા સત્યાભાષા, અને મીજી અસત્યાભ્રુષા, એટલે એકતા સત્યભાષા, અને શ્રીજી વ્યવહારારિક, એ રીતે બે ભાષા એટલે, તથા રાજાયેં, અને રાંકે, પૂયા થકા પ્રજ્ઞાવંત મહાનુભાવ એવા સાધુ બંન્નેને સમભાવે ધર્મ કહે. !! ૨૨ !!
હવે તેને એ ભાષાર્થે કરી ધર્મ કહેતા થકા, કાઈ એક ૫ડિત હોય તે સમી રીતે સમજે, અને કેએક મુર્ખ હાય તે વિપરીતપણે સમજે, એટલે તેને અર્થની પૂરેપૂરી સમજણ ન પડે, તેા તેમ તેમ સાધુ તે શ્રોતાને મધુર ભાષાયે કરી સમ્યક્ સમજાવે, સત્યમાર્ગ દેખાડે પરંતુ તેની ભાષાને અવિહલે નહી તથા તેને તિરસ્કાર ન કરે, તથા તેની ભાષાને નિંદે નહીં, થાડા મુત્રાર્થ ઘેાડા કાળ સુધી કહે, પણ વ્યાકણ તર્ક કરી ઘણા કાળ સુધી આલજાલ કહી વિસ્તારે નહી. (યત (સાધાવ...બ્વે) જોભણઇ અખરેહિ થાવેહું જાણ થાવા બહુ અખહિ સાહેાઇ નિસારે। ) ॥ ૧॥ ઇતિવચનાત્. ।। ૨૩ ।।
જે અત્યંત વિષસ અર્થ હૈાય તે સમ્યક્ પ્રકારે વિસ્તારીને એલે, જેમ શ્રાતા પુરૂષ મુખે સમજે, તેમ પ્રતિ પુર્ણ ભાષાયે