________________
( ૧૨ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
છે. * * *
* * * *
*
ઉપજે, અને ઉપજાવાને અભાવે ફરી મરણ પણ ન પામે, હા
એ મહાસુભટ તુલ્ય શ્રી મહાવીર સંસારચક્રમાં મરણ પામે નહીં, જેને પૂર્વના કરેલા કમ રહ્યા નથી, તે તે નવા કર્મ બાંધવાની વાંચ્છા ન કરે, એ કારણ જાણ, જે કારણ માટે આ સંસારમાંહે સ્ત્રીને સંગ પ્રધાન છે, પરંતુ તેને જી પરભાવી ન શકે, દ્રષ્ટાંત કહે છે. જેમ વાયુ અનીની જવાળા પ્રવેશ કરીને તેને અતિકમી જાય, પરંતુ વાયુ પતે પ્રજવલે નહીં, તેમ લેકને વિષે સ્ત્રી પ્રિય છે, તે સ્ત્રી અગ્નિ જ્વાલા સમાન છે, પરંતુ વાયુ સરખા સાધુને જપી ન શકે, તે માટે મહાવીર સુભટને કર્મને બંધ નથી, તે ૮ છે
જે પુરૂષો સ્ત્રીને નથી સેવતા, તે પુરૂષોને આદિ એટલે પ્રથમ મોક્ષગામી જાણવા, તે પુરૂષ સ્ત્રીના બંધન થકી મૂકાણ થકા, જીવિત શબ્દ બીજે એ સંયમપણે કાંઈ પણ વાંછે નહીં કારણકે પરિગ્રહાદિકનું મૂલ કારણ સર્વ સ્ત્રી જ છે. ૯ છે
તે પુરૂષ અસંયમને નિધિને સર્વ કર્મનો અંત કરે, તે રૂડા અનુષ્ટાને કરી મોક્ષને સન્મુખ થકા જે શ્રી વીતરાગ પ્રણીત માર્ગ છે, તે માને લેકેના હિતને અર્થે પ્રકાશે, અને તે પણ તેહિજ સમાચરે, ૧૦
જેને (અનુશાસન) એટલે ઉપદેશ, દાન તે સર્વ પ્રાણિને વિષે પૃથક પૃથક જુદો જુદો પરણમે, કોની પરે તેકે, પૃથ્વીને વિષે જેમ ઉદક જુદો જુદો પરણશે, તેની પેરે. તેનો ઉપદેશ પરણમે છે, તથા પૂજાને વિષે દ્રવ્યવંત એનો ભાવાર્થ કહે છે, જે દેવતાદિક સમવસરણાદિક પૂજા કરે છે, ત્યાં ત્યાં તેને દ્રવ્ય થકી બેગ છે, પરંતુ તે ભાવ થકી ભોગ નથી, તે કારણ માટે સંયઅવંત તેહિજ જાણવા, એ વચન શ્રી તીર્થંકર દેવ આશ્રી કહ્યા છે. વળી આશ્રવ રહિત જણાત તથા ઇંદ્રિયને દમન કરનાર,