Book Title: Suyagadanga Sutra Bhashantar Part 01
Author(s): Tribhovandas Rugnathdas Shah
Publisher: Tribhovandas Rugnathdas Shah

View full book text
Previous | Next

Page 196
________________ ( ૧૦ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે. કુશલ નિપુણ તથા વ્યક્ત સ્પષ્ટ તે અવિમા ન કરે, તે સાધુ શ્રી વીતરાગ પ્રણીત સૂધ સમાધિ ધર્મ માર્ગ ભાષવાને યોગ્ય થાય, તિબેમિન અર્થ પૂર્વવત્ જાણવો છે ર૭ છે ए रीते ग्रंथनामा चौदमो अध्ययन समाप्त थयो. • हवे पंदरमुं आदान नामे अध्ययन प्रारंभिये छैये आदान एटले ग्रहण करवू, एटले रुडी शिक्षारुप चारित्रानुष्टानने ग्रहण करवू, तेनुं द्रव्ये करी तथा भावे करी शुद्ध स्वरुप कहे छे. જે દ્રવ્યાદિક પદાર્થ અતીતકાળે યથા તથા જે વર્તમાનકાળે વર્તે છે, તથા આગામિક કાળે જે થશે, તેના થયાવસ્થિત સ્વરૂપને પરૂપો તેથી પરૂપણાના અધિકારી પણ માટે નાયક કહિ, તે સર્વ દ્રવ્યાદિક ચતુષ્ક સંપૂર્ણ જાણે, તે જાણતો છત સર્વ પ્રાણીઓને રક્ષપાલ તે દર્શનાવરણીય કમને અંતકરનાર જાણ, અર્થાત તે દર્શનાવરણાદિક ઘાતકર્મ ચતુષ્કને ખપાવે, એ ૧ સંદેહ એટલે મિથ્યાજ્ઞાન તેને અંતકારક જે ધાતકર્મને ખપાવનાર તે સર્વ નિરૂપમ જાણે, એટલે તેના જે જ્ઞાનવંત બીજો કે નહીં, એમ જે નિરૂપમ જ્ઞાનેકરી પદાર્થનો પ્રકાશ કરનાર તે તિહાં તિહાં બેધાદિ દર્શનીને વિષે ન કવરે, એટલે તે પ્રાણી જિમમત ટાળીને, અન્ય દર્શનીને વિષે તત્વ ન જાણે છે ૨ જે જે ભાવ શ્રી વીતરાગે જ્યાં ત્યાં ભલીપેરે કહ્યાં છે, એટલે મિથ્યાત્વ, અવિરત, અમદાદિકને સંસારનું કારણ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તે મોક્ષ માર્ગ છે. ત્યાં ત્યાં તેહિજ ભાવને

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210