________________
(૧૪૪)
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ .
થકા, એવા મનુષ્ય ધર્મ જે સેમ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ, તેને આરાધીને મુક્તિ ગામી થાય. ૧૫ છે
એવા સંયમના પાળનાર પુરૂષ (નિર્ણિતાર્થ) એટલે સિધિને પામે અથવા પ્રચુર કર્મને સંભાવે દેવત્વપણાને વિષે સિધર્માદિક વિમાન ઉપજે, એ વચન (ઉત્તરા) એટલે લોકોત્તર પ્રવચને મેં સાંભળ્યું છે. એ રીતે શ્રી સુધર્મસ્વામી શ્રીજંબુસ્વામી પ્રત્યે કહે છે. એ શ્રી તીર્થકરાદિક સમીપે સાંભળ્યું છે જે મોક્ષની પ્રાપ્તિ તે મનુષ્યની ગતિ ટાળીને અન્યત્ર નથી, તે કારણ માટે મનુષ્યપણે સંયમ પાળવાને વિષે પ્રમાદ ન કરે. ૧૬ II - મનુષ્ય સર્વ દુ:ખને અંત કરે, પણ મનુષ્યની જાતિ વિના અન્ય જાતીને મુક્તિ નથી, એમ કેઇ એકે કહ્યું છે. તથા ગસુધરાદિકે એમ કહે છે કે, એ મનુષ્ય સંબંધી દેહ પામવે એક એક બહુલકર્મ જીવોને અત્યંત દુર્લભ છે, વળી વળી મને નુષ્ય જન્મ પામ દુર્લભ છે, ચુલગ પાસ કે ઇત્યાદિક દ્રષ્ટાંતે દુર્લભ છે. જે ૧૭ છે
એ મનુષ્ય દેહ થકી (વિદ્વસ) એટલે ભ્રષ્ટ થયેલાને એટલે જે મનુષ્ય જન્મ હાર્યા એવાને, અવગતીને વિશે બેધિ એટલે સમ્યકત્વ લાભ પામવો દુર્લભ છે ( તથા) એટલે લેસ્યા ચિતના પરિણામ અથવા (અ) એટલે મનુષ્યનું શેરીર તે દુ:પ્રાપ્ય છે, વળી ધર્મનો અર્થ જે વિયાગ એટલે શુધો પ્રકાશે, એ શરીર ધાર મનુષ્યપણું પણ દુર્લભ છે. # ૧૮
જે શ્રી વીતરાગાદિક મહા પુરૂષે શુદ્ધ નિર્મળ ધર્મ કહે, અને પોતે પણ તે જ રીતે સમાચારે, (પ્રતિપર્ણ અનીદ્રશ) એટલે સમ્યક ચારિત્રિએ જેને જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ, મોક્ષસ્થાનક છે, પરંતુ બીજે સ્થાનક નથી, તેને જન્મ કથા કયાંથી હોય? એટલે કર્મને ક્ષયે જન્મ મરણને અભાવ હાયલા