Book Title: Suyagadanga Sutra Bhashantar Part 01
Author(s): Tribhovandas Rugnathdas Shah
Publisher: Tribhovandas Rugnathdas Shah

View full book text
Previous | Next

Page 189
________________ અધ્યયન ૧૪ મું. ( ૧૮૩ ) ની સેવા કરે, એમ મુક્તિ ગમન યોગ્ય સાધુના આચારને અત્યંત દીપાવતે થકે, જીનભાષિત ધર્મને દીપાવે, એવું જાણીને (આસુપ્રજ્ઞ એટલે જે પંડિત હોય તે, ગ૭ થકી બાહેર નીકળે નહીં.' અર્થાત સ્વછદી ન થાય, | ૪ | જે વૈરાગ્ય આદરી ચારિત્રવત થકે, સ્થાન આશ્રી કાયોસMદિકને વિષે, તથા શયન અને આશનને વિષે, ચકાર શબ્દ થકી ગામનને વિષે, પરાક્રમ એટલે બળ ફોરવે તે કે શકે, ફેરવે ને કે રૂડા આચારસહિત એ છતો પાંચ સંમિતિ, અને ત્રણ ગુપ્તિ, ને વિષે (આયપત્ર) એટલે સમ્યક જાણ અથવા અન્યને ઉપદેશ દેતે તે ઉપદેશને ગુરૂ પ્રાસાદથકી જાણીને, તેને જુદા જુદા વિચાર કહે છે ૫ . ' શબ્દ તે વંશના વીણાદિક કર્ણને સુખના કરનાર, તથા (ભૈરવ) એટલે કર્ણને દુ:ખના કરનાર એવા શબ્દ સાંભળીને, તે શબ્દાદિકને વિષે રાગ દ્વેષ, રહિત એ છત સુધો સંયમ પાળે, તથા નિદ્રારૂપ જે પ્રમાદ તે પણ ભિક્ષુ ન કરે, એ પ્રકારે પ્રવર્તતો કઈ પણ પ્રકારે વિતિગ૭ એટલે સંદેહ તે થકી નિકાંત થાય, એટલે સદેહ રહિત થાય છે ૬ છે તે સાધુ ગુરૂ સન્મુખ વસતો કોઈ કારણે પ્રમાદે ખલના પામે છે, તેને હાને અથવા વડેરાયે શીખામણ દીધી છતાં, અથવા રત્નાધિક જે આચાર્ય, અથવા સરખા પર્યાય વાળાએ શીખામણ આપી છતાં, તેમની શીખામણ સમ્યફ પ્રકારે ન માને, તે સંસાર પ્રવાહે વાહાડી જતે સંસારને પારગામી ન થાય, એટલે મુકિત ગામી ન થાય, | ૭ અન્યતિથિંક અથવા ગ્રહસ્થ, તેણે સાધુને સિદ્ધાંતને અનુસારે શીખવ્યો છતો, એટલે જેવી રીતે તમે સમાચો છે તેમ તમારા આગમને વિષે કહ્યું નથી, તથા બહાને અથવા મોટે

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210