________________
અધ્યયન ૧૦ મું.
( ૧૫૧ )
મોદે નહીં; તથા બીજા પણ ગ્રહસ્થપણુના કર્તવ્યને પરિહરે, તથા પ્રજાલેકને વિષે વિષયમિશ્રિત ભાવને ત્યાગ કરે, જે પચન, પાચનાદિક ક્રિયા કરતા ગૃહસ્થ સમાન થાય, તે ન કરે, અથવા પ્રજા એટલે સ્ત્રી તેની સાથે, મિશ્ર ભાવનો ત્યાગ કરે, એટલે સ્ત્રી થકી દૂર રહે. ૧૫ . - જે કઈ સાંખ્ય દર્શની લેક માંહે એમ કહે છે કે, આ
ત્મા અક્રિય છે; આત્માને ક્રિયા નથી. પણ પ્રકૃતિ સર્વ ક્રિયા કરે છે, એમ બંધ મોક્ષને અણમાનતા થકા બોલે છે, તેને અન્ય દર્શની કઈ પૂછે કે, તમારા મતે જે આત્મા કર્તા નથી, તો બંધ મોક્ષ કેમ ઘટે ? તે વારે તેને ફરી એમજ કહે કે અમારા દર્શનમાંજ ધ્રુવ એટલે મેક્ષ છે, પરંતુ અન્ય કઈ દર્શને મક્ષ નથી, એવા તે પચન, પાચન, સ્નાનાદિકના આરંભને વિષે, આસકત છતા અત્યંત વૃદ્ધ એવા થકા રહે છે. પરંતુ તે કહેવા છે, તોકે આ લેકને વિષે મેક્ષને હેતુ એ જે શ્રત ચારિત્રરૂપ ધર્મ તેને નથી જાણતા એવા છે. જે ૧૬ .
આ લેકને વિષે જે મનુષ્ય છે, તે પ્રત્યેક મનુષ્ય પૃથક પૃથક જુદા જુદા છંદ એટલે અભિપ્રાય વાળા છે. તે અભિપ્રાય કણ કણ તે દેખાડે છે ક્રિયાવાદી એમ કહે છે કે, સર્વકાળ ક્રિયાજ સફળ છે. અને અકિયાવાદી એમ કહે છે કે ક્રિયા કર્યા વિનાજ સર્વ ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થાય છે એમજ વળી બીજા વિનય પ્રમુખ વાદીઓ પણ જાણી લેવા, એ સર્વ (પુય) એટલે પૃથક પૃથક થાય એટલે વદે છે, પરંતુ તે ધર્મના અજાણ બાપડા જાત એટલે ઉત્પન્ન થયેલા બાળક નીદેહ એટલે શરીર તેને ખડ ખડ કરીને પોતાને સુખ ઉપજાવે છે. - શા પાઠાંતરે (જાયાઈબાલસૃપગ ભણાએ) એ પણ પાઠ છે. એવી રીતે કરતા તે (અસંયતિ) એટલે સંયમ રહિત થકા