________________
( ૧૬ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
નેક હેતુ દ્રષ્ટાતે કરી વ્યાકુળ છો, તેને ઉત્તર આપવાને અસમર્થ થાય, મુમુઈ એટલે મુક સરખો થાય અર્થત કાંઈ પણ બોલી શકે નહી તે દર્શની કે જાણો તોકે (અનાનુવાદી) એટલે જીન ભાષિત વચન સાભળીને, પછી બોલવા અસમર્થ એવો છતો સૈન ભાવને જ અંગીકાર કરે, ઇત્યર્થ હવે યદ્યપિ તે દર્શની જૈન મતાનુસારીને, સન્મુખ બેલી ન શકે, તથાપિ કદાચહે પડયા થકા, પિતાના પક્ષનું સ્થાપન કરે, તેની રીત કહે છે. એમ અમારે એક પક્ષ છે, તે એમ દુપક્ષ જાણ, એટલે એ પક્ષના શું વખાણ કરિયે, એ અમારા પક્ષનો ત્રીજો કેઈ ઉ. થાપી ન શકે, એવો એ પક્ષ ઉત્તમ છે, અહીં પૂર્વાપર વિધ 'વચન છે, તે ભાવ પાછળના મિશ્રભાવ કહેવાથી કહ્યું છે, એ દુ:ખ શબ્દનો અર્થ છે, અથવા જે પિતાનું છેટું હોય, તેને સાચું કરે, તેને ઉભુત્ર ભાષણ કરવાને લીધે દુપક્ષ એટલે આ ભવમાં તથા પરભવમાં વિટંબના થાય, એ પણ પક્ષ શબ્દનો અર્થ છે તથા તે પરવાદિ જે વારે પિચી ન શકે, તે વારે (છલાયતન) એટલે છલે કરી બોલે, તે છલ ત્રણ પ્રકારના છે. એક વાછલ, બીજે સામાન્ય છલ, અને ત્રીજો ઉપચાર છલ, એવાં છલે કરી બોલીને, પતાને એક પક્ષ સ્થાપન કરે, તથા કર્મ એટલે એક પક્ષાદિ સ્થાપન કરવાને અર્થે બેલે. તે ૫ |
તે બદ્ધાદિક પરવાદીએ સત્ય માર્ગને અજાણતા મિથાવ પળે આવ થકાં અસંબંધ વચન બેલે, એવાં તે તત્વને અજાણુતા, વિરૂધ રૂપ નાના પ્રકારના કુશાસ્ત્રની પરૂપણ કરે, એવા તે અકિયાવાદી નાસ્તિકાદિક મિથ્યાત્વી છે, જેમને મત ગ્રહણ કરીને, ઘણા મનુષ્પ મિથ્યાત્વને મેહ્યા થકા, અનંત સ સારું પરિભ્રમણ કરે છે, કે ૬ .
હવે સર્વ સુન્યવાદીને ભેદ કહે છે. તે સુન્યવાદી એમ