________________
(૧૬૮ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
વસ્તુને ઓળખે નહીં, તેના દ્રષ્ટતે એ સૂન્યવાદી પણ જાણી લેવા, II લે છે
તેમાં વળી કેઇ એક નિમિત્તા પિતાના મુખ થકી નિમિત્ત પ્રકાશે કે, તેને નિમિત્ત જેમ કહે તેમજ થાય છે, એટલે સાચો થાય છે, વળી કેકનો નિમિત્તાદિ જ્ઞાન વિપર્યાસપણાને પામે છે, એટલે વિઘટે છે, તથા તે એવી વિદ્યાના ભાવનો અભ્યાસ કર્યા વિના, એટલે એવી વિદ્યાને અણ ભણ્યા થકા કહે છે કે, અથવા પાઠાંતરે કે એક મંદ એટલે મુર્ખ એવા અકિયાવાદી પ્રમુખ એમજ કહે છે, કે અમેજ આ લોક માંહે અશેષ એટલે સમસ્ત ભાવને જાણી છે, જે ૧૦
હવે કિયાવાદીને મત દૂષવે છે. જે એકલી માત્ર કિયા કરવા થકી જ મોક્ષની વાંછના કરે છે તે, કિયાવાદિ એવી રીતે (આખ્યાતિ) એટલે કહે છે, તે પિતાને અભિપ્રાયે લેકને જાણીને, અમે યથાવસ્થીત તત્વને જાણ છે, એવી રીતે બેલીને કિયાનું સ્થાપન કરે છે. (તથા તથા) એટલે તે તે પ્રકારે અર્થાત જેવા જેવા પ્રકારની ક્રિયા પ્રવર્ત, (તેમ તેમ) એટલે તેવા તેવા પ્રકારનું સ્વર્ગ નરકાદિક ફળ પણ જાણવું, એ રીતે તે શાક્યાદિકના શ્રમણ બ્રાહ્મણ કિયા થકીજ સિદ્ધ કહે છે. તથા જે કાંઈ આ જગત માંહે દુ:ખ, સુખ છે, તે સર્વ પિતાનું કરેલું, તથા પરનું કરેલું, પણ ન થાય, પરંતુ સર્વ ભવિતવ્યતાનું કરેલું થાય છે. હવે એમના મતનું નિરાકરણ કરે છે. તીર્થકર ગણુધરાદિક વિદ્યા એટલે જ્ઞાન, અને ચરણ એટલે ચારિત્ર, એણે કરી મેક્ષ છે, એટલે સંસારી જીવોને જ્ઞાન અને ક્રિયાને સંગે કરી પ્રક જૈનમાર્ગ મેક્ષ છે, એમ કહે છે ૧૧ - : તે તીર્થકર ગણધરાદિક કેવા છે. તે કે લોક માંહે ચક્ષુને