________________
અધ્યયન ૧૨ મું.
( ૧૬૭ )
કહે છે કે, સમસ્ત લેાક પ્રસિદ્ધ જગપ્રદીપ સમાન એવા સુર્ય નથી, વળી તે સૂર્ય ઉગતા નથી, તથા અસ્ત પણ થાતા નથી, એ જે દૈદીપ્યમાન સુર્ય મંડળ દેખાય છે, તે માત્ર ચિત્તના ભ્રમ જાણવા, ભૃગ તૃષ્ણા સમાન એ સર્વ ભ્રમ છે, તથા ચંદ્રમાની કળા વૃદ્ધિ પામતી નથી, તેમ હીન પણ થતી નથી, એટલે શુક્લપક્ષાદિને વિષે જે વૃદ્ધિ પ્રમુખ ચંદ્રમાની દેખાય છે, તે સર્વ ભ્રમણછે, અથવા નદીના પાણી તે નથી, (શ્રવતા) એટલે નદીલ્હાર્દિક પણ નથી, તથા વાયરે પણ વાતેા નથી, તા એ લેાક સંપૂર્ણ ( વૈધ્યસમાન ) અર્ધ સૈન્ય છે અર્થાત્ એ ( જગતમાં કાંઇજ નથી, જે કાંઈ દેખાય છે, તે સર્વ સ્વપ્નદ્રજાલ સમાન જાણવું. | ૭ ||
જેમ જાતિ અંધ એટલે નેત્રહીન પુરૂષ દીપે કરી સહિત છતાં પણ હીનનેત્ર પણાને લીધે, રૂપાદિક જે ઘટપટાદિક વિઘમાન પદાથી છે, તેને દેખી શકે નહીં, તેમ તે અક્રિયાવાદિઆમાં છતિ ક્રિયા વિદ્યમાન છતાં, પણ તે ક્રિયાને જેમની ( પ્રજ્ઞા ) એટલે બુદ્ધિનિરોધ થઇ છે, અર્થાત્ બુદ્ધિહીન એવા તે અક્રિયાવાદી લાકા ાતામાં ક્રીયા વિદ્યમાન છતા, પણ તેને મિથ્થાત્માદિક ઢાપે કરી નથી દેખતા. | ૮ ||
ચૈાતિષ ગ્રંથ સ્વપ્ર મુભા સુભના શાસ્ત્ર શ્રીવસાદિક લક્ષણ સામુદ્રિક શાસ્ત્ર તે ચ શબ્દ થકી અત્યંતર ભેદ રૂપ પણ જાણવા, તથા નિમિત્ત પ્રસિદ્ધ શકુનાદિક શાસ્ત્ર જાણવા, દુહુના લક્ષણ મત્સ તિલકાદિક જાણવા, ઉત્પાત તે ભૂમિ કંપાદિકની સૂચના કરનાર શાસ્ર એમ અથંગનિમિતનું ધણા લાક પઢને કરીને, અર્થાત અષ્ટાંગ નિમિત્ત ભણીને, આ લાકને વિષે અતીત અનાગતાદિક વસ્તુને જાણે છે, તેટલું પણ એ સુન્યવાદી જાણતા નથી. જેમ કેાઈ સનિપાતી, યથા તશ્