________________
( ૧૭ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.– ભાગ ૧ લે.
મુક્તિને ન પામે. પરમાર્થ થકી તે અસાધુ થકે પણ આ જગતને વિષે પિતામાં સાધુપણું કરી માને, તથા બીજાઓને કહીને પિતામાં સાધુપણે મનાવે, તે માયાવી સાધુ આ સંસારને વિષે અનંત ઘાત પામે, એટલે અનંત કાળ પર્વત સંસારમાં પરિભ્રમણ કરે છે ૪
જે કેબી થાય તે જગતાર્થ ભાષી હોય, જગતાર્થ ભાષી એટલે, જેમાં જે દોષ હોય, તેને તે કહે અર્થત કાણાને કાણે કહે, ખેડાને ખડે કહે, ટંટાને હટે કહે, પાંગળાને પાંગળ કહે, કેઢીને કેઢી કહે, એવો પ્રગટ નિકુર ભાષણ કરનાર હોય, જે ઉપસમાવેલ એ જે કલહ તેને વળી ઉદીરે એ પુરૂષને જે ફળ થાય તે કહે છે તે પુરૂષ જેમ કે આંધળે પુરૂષ લાકડી ગ્રહણ કરીને માર્ગને વિષે જાત કે અનેક કંટક ચતુષ્પદાદિકે કરી પીડાય તેમ, અકેવિંદ એ જે કલહકારી પાપ કર્મચારી જીવ તે પણ ચતુર્ગતિક સંસારમાંહે દુ:ખ પામે, | ૫ |
જે કઇ વિગ્રહ એટલે કલહકારી હોય, તે યદ્યપિ ક્રિયા તે કેટલીક કરે, તથાપિ તે ક્રિયા વિગ્રહ એટલે યુદ્ધ પ્રિય થાય તથા અન્યાયને બોલનાર હોય, તે પુરૂષ કલહ રહિત એવા સમ્યફ દ્રષ્ટી તેના સરખો સમભાવી ન હોય, તે માટે સાધુ કલહકારી ન હોય પરંતુ સાધુ કે હોય તે કહે છે ઉપપાતકારી, એટલે આચાર્યની આજ્ઞાપાલક, તથા લજજાવત, મનવાળે હેય એટલે અનાચાર કરતો થકે આચાર્યાદિક થકી લજજા પામે, તથા એકાંતદ્રષ્ટી એટલે જીવાદિક પદાર્થનો જ્ઞાતા હાય, એકાંત શ્રદ્ધાવંત હોય, તથા માયારહિત હોય, એવા પુરૂષને સાધુ કહિએ. ૬
અને આચાર્યાદિકે, ઘણે શીખવ્યું છતે પણ યથાર્થ