________________
અધ્યયન ૧૩ મું
( ૧૭ )
તેવાજ ભાવે વર્તે, પણ ગુરૂ વચન વિરેધી ન થાય તેને પેશલ એટલે મનહર વિનયાકિ, ગુણવંત જાણવા તથા શુક્ર્મ ભાવના દેખનાર તથા પરમાર્થ થકી પુરુષાર્થના સાધક, તથા તેવીજ જાતિ સહિત સર્કુલેાત્પન્ન જાણવા નિશ્ચય થકી તે રૂજી આચારી એટલે સરળ માર્ગે પ્રવર્તે, તેવા પુરૂષને, આચાર્યાદિકે ઘણા શીખવ્યા છતા, સુખનું રાગ ફેરવે નહીં, અર્થાત પ્રસન્ન મન રાખે તે પુરૂષ શ્રી વીતરાગ સમાન ક્લહુ રહિત થાય, પ્રા
જે કોઇ લઘુ પ્રકૃતિ પેાતાને આત્માને (વસુમંત) એટલે સંયમવંત જાણીને સમ્યક્ પરમાર્થે અપરીક્ષ થકા આત્માર્ષ અભિમાન કરે, તથા હુંજ તપે કરી સહિત”, મહારા સમાન બીજો કેાઈ તપસ્વી નથી, એવી રીતે જાણીને અભિમાન ધારણ કરી અન્ય જનતે ભભભૂત, ગુણમુન્ય, આકાર માત્ર દેખે, એટલે જળ ચંદ્રમાની પેરે જાણે, ૫ ૮ ૫
તે પુરૂષ એકાંત ફૂટ પાસે કરીને જેમ મૃગ ફૂટ પાસે પડયા શકા દુ:ખનું વિભાગી થાય છે. તેની પેરે તે મંદબુધ્ધિ પણ સંસારમાંહે પરિભ્રમણ કરે, તે પુરૂષ કદાપિ સૈાનપદ એટલે સંયમપદ તેને વિષે સર્વથા પ્રકારે વિદ્યામાન નથી, એમ સમજવું તથા તે પુરૂષ ઉંચ ગાત્રને વિષે પણ ન પ્રવર્તે, કિંતુ તે અત્યંત હીન ગાત્રનેજ પામે તથા જે માન એટલે પુજાને અર્થે વ્યુત્કર્ષ એટલે વિવિધ પ્રકારે અભિમાન કરે તે પણ સંયમને વિષે નથી એમ જાણવું તથા જે સયમને ગ્રહણ કરીને પછી સંક્રવિપાકના ઉદય થકી અન્ય કોઇ મદ્દ સ્થાનકને વિષે માચે તે નિશ્ચે થકી પરમાર્થને અજાણતા અજ્ઞાની થકા સસારમાં પરિભ્રમણ કરે. ॥ ૯ ૫
તથા જે બ્રાહ્મણ જાતિ અથવા ક્ષત્રિય જાતિ તે, ઇક્ષ્વાકુ વંશાદિક તેના ભેદ કહે છે, તથા જે ઉગ્રપુત્ર તથા લેઇ