________________
( ૧૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.-- ભાગ ૧ લા.
સત્ય ધર્મનું જ્ઞાન જાણવાને અસમર્થ છે, માટે એ અકાવિદ્ય છે, તા એના સમીપે સાંભળે એવા જે એમના શિષ્ય તે પણ અ કેાવિદ એટલે મૂર્ખ જાણવા, જે માટે તે એવું અસંબંધ વચન એલે છે કે, અજ્ઞાન એજ શ્રેય છે, તે એવું તેમનુ એલવું જે છે, તેને મુર્ખજ માન્ય કરે છે. સરિતા સાસરિઐતિ રૂતિવ અનાત્મ તે અનાલેાચી થકા સર્વકાળ સૃષાજ એલે છે. ॥ ૨॥
હવે વિનયવાઢીને જીદ્દા જુદા કરી કહે છે, જે સાચું તે જૂઠ્ઠું એવું ચિતવતા થકા તથા જે અસાધુ હેાય તેને સાધુ એમ કહેતા ચકા, એ પૂર્વાક્ત રીતે જે કોઈ જન એટલે લાક બોલે તે લોકને વિનયવાદે જાણવા, એટલે એક વિનયજ મેાક્ષનું કારણ છે; ગુણા ગુણને વિશેષ કાંઇ નથી, એવી રીતે ખેલતા અજાણ લોક સરખા એવા તે વિનયવાદી અનેક પ્રકારના એટલે મંત્રીશ પ્રકારના છે, તે વિનયવાદીને કોઇએ પુછ્યા થકા એમ કહે કે, એ વિનયજ સરવાર્થ સિદ્ધિનુ કારક છે, પણ શ્રીજું કાંઈ જગત્માં શ્રેય નથી, એમ કહે, || 3 ||
ઉપસંખ્યા એટલે સમ્યક્ પરિજ્ઞાન તે જેને વિષે નથી, અર્થાત્ મૂઢમતિ હતા, એવા વિનયવાદી એમ કહે છે કે, અધ જે સ્વર્ગ, અને મેાક્ષાદિક, તેની પ્રાપ્તિ અમારાજ દર્શન થકી છે, પણ અન્ય કોઇ દર્શનને વિષે નથી, એમ કહે છે. હવે આફ્રીયાવાદિનું મત કહેછે, લવ એટલે કર્મ, તેના અપરાંકી એટલે સાંકણહાર એવા લેાકાયિત શાક્યાદિફ બદ્ર તેના દર્શનને વિષે આમ કહ્યું છે કે, અતીત અનાગત ફાળ છે, અને વર્તમાન કાળ નથી. કારણ કે ક્ષણિકપણાને લીધે સર્વ પદાર્થ ક્ષણિક છે. એવાં વચન થકી ( અાગઐહિ ) એટલે જે કાંઇ કર્તવ્ય કહીએ તે, અનાગતજ કહેવાય અને કર્મ એિ તે તેા વર્તમાન કાળે