________________
અધ્યયન ૧૨ મું.
(૧૬૩ )
કાલસુધી સંયમને વાંછે, એમ કેવળજ્ઞાનીઓને મત છે, અને, તેજ કેવળજ્ઞાનીઓને પ્રકાશ્યો માર્ગ શ્રી મહાવીરદેવ કહે છે, પણ મહારી બુદ્ધિયે હું કેતો નથી. તવેથી. રૂ4 |
इति श्री सुत्र कृतांगना प्रथमश्रुत स्कंधने विषे, मोक्षमार्ग नामे एकादशमो अध्ययन समाप्त. ॥
हवे समवसरण नामे बारमुं अध्ययन प्रारंभीये छैये अगी. यारमा अध्ययनने विषे मोक्ष मार्ग कह्यो ते मोक्षने तो जे कुमार्ग मूकीने सुमार्गने पडिवर्जे ते अंगीकार करे, माटे मार्ग प्रतिपत्ति चारित्रिये कुमार्गने परिहरवो, ए अधिकारे बारमो अध्ययन प्रारंभिये छैये.
એ આગળ વખાણશે. તે ચાર પ્રકારના સમોસરણ એટલે પરતીકને સમુદાય જાણ, તે પ્રાવાદુક એટલે કુવાદિ તે જૂદું જાદુ બેલે છે, તે કેવી રીતે તો કે, એકવાદિ ક્રિયાને જ સફળ કહે છે, તથા બીજ વાદિ આ ક્રિયાનેજ સફળ કહે છે, અને ત્રીજો વાદિ વિનયજ પ્રધાન છે, એમબેલે છે, અન્યવાળી ચેાથે અજ્ઞાનવાદિ તે અજ્ઞાનનેજપ્રધાનપણે માને છે. જે ૧
હવે એ પક્ત ચારે વાદિઓમાંના સર્વ પ્રકારે એ સંબધ પ્રલપિ અજ્ઞાતિક એવા જે અજ્ઞાનવાદી તેને જ પહેલા કહે છે. તે અજ્ઞાનવાદી અજ્ઞાની છતા એમ કહે છે કે, અમેજ પડિત છે, એમ માને છે, પરંતુ તે અસંબધ ભાષી જાણવા, તે ચિત્તની જે ભ્રાંતિ તે થકી ત નથી, માટે મૃષાવાદિ જાણવા તે અજ્ઞાન વાદિ સભ્ય ધર્મ પ્રરૂપવાને અનિપુણ એટલે સાક્ષાત્