________________
( ૧૨ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે.
સાધુને ધર્મ જે ક્ષમાદિક દશ પ્રકાર છે, તેને સમ્યફ જાણીને વૃદ્ધિ કરે, એટલે સમ્યક ઉપદેશીને વૃદ્ધિ પમાડે, પાઠાંતરે દશ પ્રકારના યતિ ધર્મ ઉપર શ્રદ્ધા રાખે પાપ ધર્મ જે જીવોને મર્દન કરતા થક, ધર્મને ભાવે પ્રવર્સ તેને પાપ ધર્મ કહાએ, તેને નિરા કરે એટલે તેનુ ઉથ્થાપન કરીને ઉપધાન જે તપ તેને વિષે બળવીર્ય ફેરવતો એ સાધુ, ધ, અને માનને પ્રાર્થ નહીં. ચ શબ્દ થકી સાધુ વર્તમાન કાળે એવી રીતે સંયમ પાળે. એ ૩૫ .
એ ધર્મ શ્રી મહાવીર દેવે કહે. કિંવા અન્ય જીએ પણ કહ્યું તે કહે છે, જે તીર્થકર અતીત કાળે થયા, તથા જે તીર્થકર અનાગત કાળે થશે ચ શબ્દ થકી જે તીર્થંકર વર્તમાન કાળે બિરાજમાન છે. તે સર્વે એજ ધર્મના કહેનાર જાણવા તેને પ્રતિષ્ટાન એટલે અવલંબનને સ્થાનક તે શાંતિ, એટલે સમસ્ત જીવની દયા જાણવી, કેની પેરે છે કે, જેમ સમસ્ત જીવોને આધારે લત પૃથવી રૂ૫ સ્થાનક છે, તેમ સર્વ તીર્થંકર દે ને જીવ દયો રૂપ શાંતિનું સ્થાનક તે આધાર ભૂત જાણ + ૩૬ . .
અથ હવે વ્રત પ્રતિપન્ન સંયમ ગ્રાહિત સાધુને, સમ વિષ માદિક ઉચા, નીચા, અનુકુળ, પ્રતિલ, એવા પર સહ ફરશે. તેપણ તેણે કરીને તે ધર્મ થકી ન ચૂકે, એટલે ધર્મ થકી ભ્રષ્ટ ન થાય, કેની પેરે તો કે, જેમ વાયરે કરી મેરૂ પર્વત ડાલાયમાન ન થાય, તેમ પરિસહ ઉપને થક, સાધુ જન ગ્રત થકી લાયમાન ન થાય. ૩૭ .
તે સાધુ સંવરવાન, મહાપ્રજ્ઞાવંત, ધૈર્યવાન, કર્મ વિદારવાને સૂરવીર, દીધે એષણક આહાર ગ્રહણ કરવાને વિષે, વિચરે, તથા નિવૃત ઉપશાંત કષાયવાળે એવો છતો, મરણ