________________
(૧૬૦ ) સૂયગડાંગ સુવ ભાષાંતર–ભાગ ૧ લે. ~~ ~~~ ~
~ ~~~~ લપટી છતા ભેગવીને આ ધ્યાન ધ્યાવે, એટલે સંધનો ભેજનાદિક થશે, તે વારે આપણને પણ મલશે, એ આર્તધ્યાન ધ્યાવે, તે તાત્વિકે ધર્મધર્મને વિષે અખેદ એટલે અનિપુણ તથા એવા ધ્યાનના ધ્યાવનાર સદા અસંતોષી હોય, માટે અસમાધિવંત જાણવા છે ૨૫ - જેમ ઢંક પક્ષી વિશેષ, તથા કંક પક્ષી વિશેષ, કુલલા પક્ષી વિશેષ, મુગુ પક્ષી વિશેષ, કાક પક્ષી વિશેષ, એ સર્વ પક્ષી માંસના અર્થ માંસની ઇહા એટલે વાંછના કરનાર છે, તે માછલાની પ્રાપ્તિની એષણાને ધાવતાં થકા રહે છે, એવા માંસા આહારી છે. તે સર્વ કાળ કલુષ એટલે મલીન એવું ભાઈલિાની ગષણાનું અધમ ધ્યાન ધ્યાવે છે. ૨૭ છે
એ પ્રકારે કેઇ એક અન્ય તિર્થક અથવા પાસસ્થાદિક, કુશીલિયા શ્રમણ મિથ્યાકછી અનાર્ય તે વિષયની એષણા એટલે, શબ્દ રૂ૫ રસ ગંધની પ્રાપ્તિને ધ્યાવે છે, તે પૂવક્ત કંકાદિક પક્ષીની પેરે કલુષિત ચિત્તવાળા અધમ પુરૂષ જાયુવા છે ૨૮ છે - શુદ્ધમાર્ગ જે સમ્યક દર્શનાદિક તેને કુમાર્ગની પરૂપણા વિરાધતા એવા આ સંસારમાંહે, કેઇ એક દુરાચારી પોતાના દર્શનના અનુરાગે પ્રવર્તતા, ઉન્માર્ગ ગન એટલે અરિહંત ભાષીત તત્વ થકી વિપરીત માગે, પ્રાપ્ત થયા છતા દુ:ખ જે અષ્ટ પ્રકારના કર્મ અસાતેદય રૂપ તેણે કરી, તથા પ્રકારે તે ઘાત એટલે નરકાદિક ગતિમાં અનેક પ્રકારે કરી, જન્મ મરણ છેદન ભેદનાદિક દુ:ખની વેદના પામે છે ૨૯ છે
જેમ જાત્કંધ પુરૂષ શતછિદ્ર સહિત એવી નાવને વિષે બેસીને, સમુદ્ર તરી પાર પામવાની ઈચ્છા કરે, પણ તેવી નાવા થકી સમુદ્રને શીરીતે પાર પામે? તે પુરૂષ અંતરાલે