________________
( ૧૫૮ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.--ભાગ ૧ લે.
અમારે અનુષ્ટાને પુણ્યછે, કિંવા નથી. એમ પૂછ્યાં થકાં તે સાધુ એવી વાણી કહે કે આ સમારંભ કરવામાં પુણ્ય છે, એમ પણ સુખ થકી કહે નહીં; અથવા એમાં પુણ્ય નથી, એમ પણ મુખ થકી કહે, નહી, એમ એ બંને પ્રકારને ઢાયના હેતુ તથા મહાભયના કારણૢ જાણીને એવી ભાષા ન મેલે. ૧ા
હવે જે કારણે એવી ભાષા ન મેલે, તે કારણ કહે છે. દાનને અર્થે અનેક લેાકને અન્નપાણી આપવા સારૂં જે પ્રાણી એટલે જીવ ત્રસ, અને સ્થાવર, હણાય છે તે જીવાને રાખવાને અર્થ, તે કારણે આ તમારા અનુષ્ટાને પુછ્યું છે, એમ પણ સાધુ ન કહે. ॥ ૧૮ ૫
અને જે લેાકને નિમિત્તે ઉપકલ્પે તેા કે અન્ન, પાણી, તથા વિધ દાષે દુષ્ટ પજાવે છે, તથાપિ તેના નિષેધ કરે, તા આહાર દેવાનું વિન્ન થાય, તે કારણે આ નથી, એમ પણ ન કહે. !! ૧૯ ।
તે માટે જે કાઈ પરમાર્થના જાણ્ યતિ દાનની પ્રશંસા કરે તે, પ્રાણીના વધની ઈચ્છા કરે છે, અને જે યતિ દાન આપવાને, નિષેધ કરે, તા તે યતિ અનેક વાની આજીવિકાનેા છેઃ કરે છે. ૫ ૨૦ ॥
એટલે વાંછે, શું વાંછે અનેક પ્રકારે કરી નીતેને લાભાંતરાય રૂપ તમારે અનુષ્ટાને પુણ્ય
અસ્તિ, અથવા નાસ્તિ, એમ ન કહે, એટલે પુણ્ય છે, કિડવા પુણ્ય નથી એવી બન્ને પ્રકારની વાણીને વળી, તે સાધુ ભાષે નહી; કેમકે એ થકી કર્મરૂપ રજ તેના લાભ તેને જાણીને, તેવી વાણીને ઉચ્ચાર કરવા ત્યાગ કરે, તે સાધુ નિવણ પ્રત્યે પામે; એટલે અનવદ્ય ભાષક એવા સાધુ સંસાર ૨હિત થાય. ।। ૨૧ ૫
નિર્વાણ એટલે મેાક્ષ તેને પર્મ પ્રધાન જાણે, નક્ષત્ર, ચંદ્ર