________________
અધ્યયન ૧૧ મું.
( ૧૬૧ )
વિષીદંતિ એટલે વચમાંજ બુડે, પરંતુ પાર્ પામે નહીં. ૫ ૩૦ ।। હવે એ દૃષ્ટાંત અન્યતીથિક સાથે જોડે છે, એ રીતે કાઇ એક અન્ય દર્શની શ્રમણ મિથ્યા દ્રષ્ટી અનાચારી વિપરીત માર્ગના ઉપદેશક વિપરીત બુદ્ધિના ધણી તે શ્વેત એટલે કર્મના આશ્રવ તેને વિષે સંપુર્ણ પાહેામ્યા થકા, આવતે કાલે મહાભય એટલે અત્યંત બીહામણા એવા નકાદિકના દુ:ખ પાસે, !! ૩૧
એમ સર્વ લોક પ્રસિદ્ધ છકાય છ્યાને વાચ્છલકારી એવા શ્રુત ચારિત્ર રૂપ ધર્મ તેને ગ્રહણ કરીને, તે ધર્મ કાશ્યપ ગાત્રી શ્રી મહાવીર દેવે કહ્યા, તે ધર્મને આદરવા થકી કુલ જે થાય તે કહે છે, તે મહાધાર એવા સંસાર સમુદ્રને શ્રત એટલે પ્રવાહ રૂપ સ્થાનક તેને તરે, અર્થાત્ સંસાર સમુદ્રને ઉલ્લંશ્રીને પાર પામે, તે કારૢ માટે આત્માના ત્રાઇ એટલે રક્ષપાલ એવેા સાધુ તે ઐહિજ સમ્યગ્ ધર્મને સમાચારે. ॥ ૩૨ ॥
વિરતિ સાધુ સંયમાનુષ્ટાનને શી રીતે પાળે તે ઉપર કહે છે. ગ્રામ ધર્મ જે શબ્દાદિક વિષય તે થકી વિકૃતિ થકી, અને જે કાંઇ જગત્ર માંહે ત્રસ અને સ્થાવર જીવ છે, તેને પેાતાના આત્મ તુલ્યની ઉપમાયે દેખીને તેને રાખવાને અર્થે બળવીર્ય ફાવતા થકા સંયમ પાળે !! ૩૩ !!
જે કારણે માન જે છે, તે ચારિત્રને અતિક્રમે છે, તે માટે તેને અતિમાન કહિયે. એના સાથે ક્રોધ પણ લેવા, એમજ અતિમાયા, અને ચ શબ્દ થકી લાભ પણ લેવે, તે ચાર કષાઅને પંડિત વિવેકી જન હોય તે, એને સંયમના શત્રુ, જ્ઞ પરિજ્ઞાય કરી જાણીને, એ સર્વ કષાયને સંસારનું કારણ જાણીને, તેને પ્રત્યાખ્યાન પરિજ્ઞાર્યે કરી નિરા કરીને, સાધુ માક્ષને શાધે વાંછાં કરે. ॥ ૩૪ ॥
૧૩