________________
અધ્યયન ૧૧ મું.
( ૧૫૯ )
માની પેરે, જેમ નક્ષત્રમાં ચંદ્રમા પ્રધાન છે, તેમ તત્વના જાણુ પુરૂષ સર્વ ગતિયામાં મુકિતને પ્રધાન કહે છે. તે માટે સંયમ વંત પુરૂષ તે નિરંતર પ્રયત્નવાન ઇંદ્રિયનું દમન કરનાર શક એવા સાધુ માક્ષને સાધે, અર્થાત્ સર્વ ક્રિયા મેાક્ષને અર્થે
કરે. ॥ રર .
સંસાર સમુદ્રમાં વિચરતા પ્રાણી પેાત પેાતાના કર્મ કરી છેદન ભેદનની કચેના પામતા, એવા અસરણ જીવાને પણ શ્રી તીર્થંકર ગણધરના કહેલા, આશ્વાસભૂત દ્વીપ સમાન એવા સમ્યક્ દર્શાનાદિક ધર્મ જાણવા, અને સંસાર સમુદ્રમાં પશ્ર્વિમણના ટાળનાર કહિયે, ।। ૩ ।।
એવા ધર્મના પરૂપનાર કોણ તે કહે છે. આત્મા જેને ગુપ્ત છે, તે આત્મગુપ્ત કહિએ તથા સદા દાંત એટલે સર્વકાળ પાંચંદ્રિયના સંવર કરનાર જેણે સંસારના સ્ત્રોત છેદ્યા છે. અનાશ્રવ એટલે પ્રાણાતિપાતાર્દિક આશ્રવ રહિત એવા જે હોય તે સુધ્ધા ધર્મ કહે તે ધર્મ કેવા છે, તેા કે પ્રતિપૂર્ણ સર્વે વિતિરૂપ તથા નિરૂપમ છે. એટલે એવા ધર્મ અન્ય દર્શનીઆના કાઇપણ શાસ્ત્રમાં કહ્યા નથી, માટે એ ધર્મ ઉપમા રહિત છે, ॥ ૨૪ ।
તે શુદ્ધ પ્રતિપુર્ણ ધર્મના આચારનું જે જાણપણુ, તેને વિષે અયુદ્ધ એટલે અવિવેકી છતાં, પાતામાં પંડિતપણુ માનતા ચકા, જે અમેજ ધર્મના જાણુ છેવે, તત્વના જાણ એવા બુદ્ધિમાન અમેજ છેય, એવી રીતે માનતા એવા જનેતે ભાવ સ માધિ થકી અત્યંત દૂર વર્તનાર જાણવા, ૫ ૨૫ ૫
એવા કે પુરૂષ તે કહે છે. તે શાક્યાક્રિક અન્ય દર્શની અથવા એવા જે સ્થતીર્થિક પાશ્ચાદિક તે બીજ એટલે શાલી ગામાદિક તથા ઉર્જાક તે સચિત્ત પાણી તથા તેને અર્થે ઉદ્દેશીને જે આહારાદિક કીધે તે સર્વને અવિવેકીપણે ક્હાના