________________
અધ્યયન ૧૧ મું.
( ૧૫૭ )
કાયાયે કરી, નિશ્ચય થકી કેઈ પણ જીવની સાથે જાવજીવસુધી વિરોધ ન કરે. ૧૨ છે
આશ્રવને રેધ કરી સંવરને પામે, તે મહાપ્રાણ એટલે વિપુલ, બુદ્ધિવંત તથા પરીસહ જીતવાને ધીરે સુભટ સમાન એ છતો દીધેલી એષણાને વરે; અર્થત દાંતારે દીધો, એષણીક નિર્દોષ એ જે આહાર તેને લિએ, એષણ એટલે આ હારની ગષણ, તેને વિષે સમિતિ સહિત નિત્ય સદાકાળ અને ષણાયને વજેતો થકે સંયમ પાલે. ૧૩ છે | ભૂત એટલે પ્રાણીને સમારંભ કરી યતિને અર્થે ઉદ્દેશીને કીધે, એ જે આધાર્મિક આહાર, ( તા ) એટલે તે અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, અને શયાદિક તેને જે ગ્રહણ કરે નેહીં, તે સુસંયત જાણવો છે ૧૪
શુદ્ધાહાર પણ જે આધાકમેકના એક કણ સહિત હોય, તો તે અશુદ્ધ થાય, તે માટે તેને પતિકર્મ કહિયે; એ આહારાદિકને ન સેવે એટલે ન ભેગવે, એ ધર્માચાર તે સાચા સંયમવતને જાણવ, તથા જે કાંઇ નિર્દોષ અવહાર હય, ૫તુ તેને સદોષ કરી જાણે, તે પણ સશંકિત થયે, તે માટે સર્વથા પ્રકારે ભેગવવું ન કપે, એ ૧૫ છે
શ્રદ્ધાવતના સ્થાન, શ્રદ્ધાવત, ધર્મવંતના, આશ્રય એવા ગ્રામને વિષે અથવા નગરનેવિશે, સાધુ રહ્યા છે, ત્યાંની આશ્રિત કેઇ એક કૂપ, ખનન, સદ્ગકારકાદિકને કરાવનાર, એવો પુરૂષ સાધુને પૂછે, જે એમાં ધર્મ છે, કિંવા નથી, એમ પૂછયાં થતાં આત્મગુપ્ત, તથ; જિતેય, એ સાધુ, આરંભેકરી પ્રાણી હણાતા હોય, તેવા કાર્યને અનુમોદે નહીં, જે એ તું રૂડું કામ કરે છે, એમ કહે નહીં. જે ૧૬ છે
હવે એ સ્વરૂપ વિશેષે દીપાવે છે. અહે! મુનીશ્વર આ