________________
( ૧૫૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.~~ભાગ ૧ લેા.
વેરને વધારે છે, એટલે જે જીવની ઉપધાત કરે તે તે જીવની સાથે વેરની વૃદ્ધિ થાય છે. ! ૧૭ ૫
તે આપડા આયુષ્યના ક્ષયને અજાણતા એટલે આયુષ્ય ખુટે છે, તેને નથી જાણતા. અહીં ચૈવ પદપૂર્ણાર્થે છે. એવા છતા અત્યંત મમત્વ કરે છે, એટલે આ માહારૂં હું એના એવા મમત્વને નથી મુકતા, તે મહેાટા સાહસિક એટલે પાપ ચકી ખીતા નથી, એવા મંદ એટલે અજ્ઞાની અહેારાત્ર રિતસમાન, એટલે દ્રવ્યને અર્થ સમણ શ્રેષ્ટીની પેરે પદ્માતા૫ કરે, કાયકલેશ કરે, તથા આર્ત્તવંત થયા થકા એવા તે મુર્ખ સંસારને વિષે પરિભ્રમણ કરે, પરંતુ અજરામર વિણકની પેરે કોઇ કાળે મનમાં એમ ન જાણે, જે અમને જરા અને મ અવશ્ય આવશે, એમ વિચારે નહીં, એવા તે મુર્ખ અજ્ઞાની
જાણવા. ૫ ૧૮ ૫
યથા દ્રષ્ટાંતે સુવર્ણાદિક દ્રવ્ય તથા ગાય ભેંસ પ્રમુખ ૫શુએ એ સર્વ તા। ત્યાગ કરશે, માટે એમને વિષે મમત્વ કરીશ નહીં, વળી યથા દ્રષ્ટાંતે ભાઈ, માતા, પિતા, સ્વસુરાક્રય પ્રિય મિત્ર, તે પણ પરમાર્થ થકી તને કામ નહીં આવે, તેપણ તું આપડા તેમને અર્થે વિલાપ કરે છે. ( લાલખતે સેપિમાહુપતિ ) એટલે વિત્ત, પુત્રાદિકને અર્થે લાલપાલ ક૨ે છે, એમ તે બાપડા કુંડરીકની પેરે, માહુપાશે પડશે. શકે, પછી તેનું ઉપાર્જન કરેલું વિત્ત તેને બીજા જન અપહરે, એ પ્રકારે જીવતાં, તથા મરણ, પામ્યા પછી પણ તેને કલેશજ
થાય. ા ૧૯ ॥
જેમ (ક્ષુદ્ર મૃગ) એટલે ન્હાના એવા મૃગ પ્રમુખ, અટવીને વિષે વિચરનાર જીવા તે, સીંહનામા જનાવર થકી ખીહીતા થકા, સિહુને દુર ટાળીને, વેગળા થકા ચરે; એ દ્રષ્ટાંતે પંડિત