________________
અધ્યયન ૧૦ મું.
( ૧૫૩ )
જે છે, તે પણ સમ્યક્ પ્રકારે શ્રી વીતરાગ ભાષિત શ્રુત ચારિત્ર રૂપ ધર્મને આલેાચીને, હિંસાદિક સાવધાનુષ્ટાન રૂપ જે ક્રિયા તેને પાપ રૂપ જાણીને તેનાથી દૂર રહે, એ રીતે સાધુ સુંધુ સંયમ પાળે, ! ૨૦૫
મતિમંત, પ્રજ્ઞાવંત, એવા મનુષ્ય સમ્યક્ પ્રકારે ધર્મને જાતા શકે, પેાતાના આત્માને પાપ થકી નિવત્તાવે; જીવના ધાત તે થકી ઉસન્ન થયાં એવાં જે સારીરીક અને માનશીક દુ:ખ તેને જાણીને, શું જાણીને, તાકે વેરાનુ બંધા વેરના કારણ જાણીને, મહાભયના ઉપજાવનાર એવા આશ્રવાને નિરોધ કરે; એટલે સર્વ આશ્રવનું મુળ તે હિ’સા જાણવી; માટે હિંસા થકી નિવત્તે, તે સાધુ ભાવ સમાધિવત જાણવા, અથવા પાઠાં તરે (સનિવાણ ભએએ પિરવએજ્જા, ) ॥ ૨૧ ।।
મેાક્ષ ગામી સુની, મૃષા બેલે નહીં, એ મૃષાવાદના જે પરિહાર એજ મેાક્ષરૂપ સમાધિનું પણ સંપૂર્ણ કારણ જાણવું માટે તે મૃષાવાદને સાધુ પાતે કરે નહીં, તથા બીજા પાસે કરાવે નહીં, તથા અન્ય કાઈ કરતા હોય તેને અનુમાટે નહીં, એવે। સાધુ ભાવસમાધિવત જાણવા. ।। ૨ ।
ઉદગમ, ઉસાદન, અને એષણા, એ ત્રણે દોષ રહિત એવા શુદ્ધે નિર્દેષ આહાર, પ્રાપ્ત થયા, અથવા ન થયા હતા, પણ કદાપિ સાધુ રાગ દ્વેષે કરી પેાતાને દુષવે નહીં, તથા અઈિ
અશૃદ્ધ, એટલે લાલ્યતા રહિત ફરી ફરી તે રૂડા આહારની વાંછા ન કરે. તથા ધૃતિમંત, તથા બાહ્યત્યંતર, ગ્રંથી રહિત તથા પૂજાના અથી ન થાય, તથા શ્લાધાને અર્થે ક્રિયા ન ફરે, પરંતુ કમ નિર્જરાને અર્થે, મેાક્ષને અર્થ, સંયમને વિષે પ્રવર્તે એવા સમાધિવંત સાધુ જાણવા. ૫ ૨૩ ।।
ગૃહસ્થાવાસ થકી નિકળીને, ચારિત્ર માદરીને, યિત