________________
અધ્યયન ૧૦ મું.
( ૧૪૭ )
ધાન્યાદિક, પરિગ્રહને સંચય ન કરે. જે ૩
સમસ્ત ઇંદ્રિયને સંવર કરીને નિરાભિલાષી થાય, તે કને વિષે કે પ્રજા એટલે સ્ત્રીને વિષે નિરાભિલાષી થાય,
અર્થાત સ્ત્રીને દેખી પાંચ ઇંદ્રિયોને સંવર કરે, તથા સર્વ થકી વિપ્રમુક્ત એટલે સ્વજનાદિક દ્રવ્ય સંગ, અને કેધાદિક ભાવ સંગ એ સર્વ સંગ થકી રહિત થયે, છતે એ સાધુ સંયમ આચરે, તથા પ્રત્યેક જુદા જુદા પૃથ્વીકાયાદિક જે સત્વ એટલે જીવ છે, તેમને દુ:ખે કરી, (આર્ત, પરિત પમાન,) એટલે સંસારરૂપ કડાહમાં કર્મરૂપ ઇધણે કરી પચતા એવા દેખીને સમાધિવાન સાધુ સર્વે જીવની દયા પાળે. ૫ ૪ ૫.
એ પૂર્વોક્ત પૃથિવ્યાદિક જીવને અજ્ઞાની છવ અનેક સંઘટન પરિતાપ ઉપદ્રવાદિકે કરી, પાપ કર્મ કરતો થકે વળી તે જીવ તેહિજ પૃથીવ્યાદિક જીવોને વિષે આવીને ઘણું દુ:ખ પામે જે પાપકર્મ પતે જેવા પ્રકારે કર્યું હોય, તે પાપ કર્મ તેવા પ્રકારે તે જીવ ભગવે, હવે તે પાપ કહે છે અતિવાય એટલે જીવની ઘાત, તે થકી જ્ઞાનાવર્ણાદિક પાપ કર્મને સમાચરે, તથા બીજા સેવકાદિકને પણ જીવ ઘાતની પ્રેરણું કરતો થકે પાપ કર્મ બાંધે, એટલે હિંસા કરતો કરાવતો તથા અનુમોદતો થકે પાપ કર્મનું બંધ કરે; એમજ મૃષાવાદાદિકને પણ સેવતો સેવરાવતો અનુમોદન કરતો કે પાપ કર્મનું બેધ કરે છે પ છે | દીન એટલે દયામણી એવી. આહાર લેવાની જેની વૃત્તિ છે, તેને આદીન વૃત્તિ કહિયે; એ છતે પણ પાપકર્મ બાંધે, કેમકે આહારની લોલ્યતા થકી આ રૌદ્ર સ્થાને વત્તે તે થકી કર્મ બાંધે, એવું જાણીને શ્રી તીર્થકર ગણધરે સંસાર તરવાનું કારણ એકાતે આહારદિકને અર્થે પણ અત્યાદિક ન કરે,