________________
( ૧૪૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા.
વિચારીને ધર્મ કહ્યા, તે ધર્મ કેવા છે, તેા કે રૂજી, એટલે સરળતાપણુ, તેનેજ સમાધિ કહીયે, તે સમાધિ શ્રી કેવળી ભગઅંતે મને ઉપદેશી છે, તેમજ શ્રી સુધર્મ સ્વામિ પ્રત્યે કહે છે કે, હું તમને કહું છું, તે તમે સાંભળે, જે એવા સાધુ હેાયતે સમાધિને પ્રાપ્ત થયો, એ રીતે જાણા, તે સાધુ કેવા હેાય તે કહે છે, જેને તપ, સંયમ, પાળતા થકા ઇહુ લેાક, તથા પરલાકના, સુખની વાંછા કરવી, એવી પ્રતિજ્ઞા નથી, તેને અપ્રતિજ્ઞ કહીયે; એવા, તથા નિદાન રહિત, એટલે આશ્રવ રહિત, અવા છતા રૂડી રીતે સંયમ પાળે, તે સાધુ સમાધિ પ્રાપ્ત જાણવા. ॥ ૧ ॥
ઉચા, નીચા, અને તિો એમ દિશા દિશે, એટલે સર્વ લાક માંહે દિશિ, વિક્રિસિ, નેવિષે જે એ ઋદ્રિયાદિક ત્રસ જીવે, તથા પૃથવિકાયાદિક, સ્થાવર જીવા છે, તે સમસ્ત જીવાને હાથૅ કરી, પગે કરી, અથવા સમસ્ત કાયાર્થે કરી, સંયત છતા એની હિંસા ન કરે, ઉપલક્ષણ થકી અને કાઇ પણ કદર્શના ન કરે, તથા અન્યનું અદત્તદાન ગ્રહણ કરે નહીં, એ અર્થથી પરિગ્રહ મૈથુન મૃષાવાદાદિકને પણ ન સેવે. ॥ ૨ ॥
સમાધિવત જે સાધુ છે, તે એમ જાણે કે શ્રી વીતરાગ જે ધર્મ ભાખ્યા છે, તે રૂડા કહ્યા છે. એ શ્રુતાખ્યાત ધર્મ એવા હાય, એમ સાધુ જાણે, એટલે ગીતાર્થ, પણું કહ્યું; તથા જે શ્રી વીતરાગે કહ્યું, તેને સંદેહ રહિત પણે, તત્તિ કરી માનતા થકા રહે; એટલે જ્ઞાન, દર્શન, રૂપ સમાધિ કહી, તથા નિર્દોષ આહારના લેનાર, એવે છàા, વિચરે એટલે સંયમ પાળે, તથા પ્રજા એટલે સર્વ જીવને પાતાના આત્મતુલ્ય કરી લેખવે, તથા જીવવાને અર્થે આપ એટલે આશ્રવ ન કરે, અશ્રુત અસંયમાશ્રવ ન કરે, તથા ભુતપસ્વી એવે। સાધુ ધન,