________________
અધ્યયન ૮ મું
( ૧૪૧ )
રિહરે, ૧૬
( અર્થપદ ) એટલે અર્થ પદ તે ધન, ધાન્ય, ઉપાર્જવાને ઉપાય, ન શીખે, સ્થવા બીજે અર્થે અષ્ટાપદ એટલે ધુતક્રીડા ન શીખે, અધર્મના વચન ન બોલે, અથવા હિંસાકાર વચન બોલે નહીં, તથા કુશિલ પ્રસિધ્ધ છે, કલહ અથવા બીજે કેઇપણ વિવાદ પંડિત જ્ઞ પરિજ્ઞા જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞા પરિહરે, જે ૧૭ |
પાવડી, તથા ખાસડા, તથા તાપ ટાળવાને અર્થે, છત્ર, તથા નળી માંહે પાશ ઘાલી નાંખે છૂત રમત વિશેષ, ચામર, મોરપીછ, પ્રમુખના વીંજણ, તથા અન્ય ગૃહસ્થ પાસેથી કિયા કરાવે, તથા (અન્ય) એટલે માંહોમાંહે કિયાનું કરવું, એટલે બીજે આપણી કરે, આપણે બીજાની કરિએ તે કિયા જાણવી. એ સર્વ કર્મ બંધના હેતુ છે, એમ તેને રે પરિણારે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ કરી પંડિત પરિહરે, જે ૧૮
વડીનીત, લધુનીત, તેને મુનિ, હરિત કાય વનસ્પતિ ઉપર સ્થડિલ ન કરે, ફાસુ પાણીયેં કરી. વનસ્પતિકાય, હરિતકાય, બીજને કદાપિ પરહ ન કરે, એટલે નિશે થકી, દૂર ન કરે, તે ૧૦ | * પર એટલે અન્ય ગૃહસ્થ તેને ઘેર કાંસાદિકના ભાજનને વિષે અન્નપાણી આહાદિકને કદાપિ ભુંજે નહીં, એટલે જમે નહીં, પોતે (અલક) એટલે વસ્ત્ર રહિત છતાં, પણ પરેજે ગૃહસ્થાદિક તેનું જે વસ્ત્ર, તેને ન ભેગવે, એટલે એ સર્વને સંયમ વિરાધવાના કારણ જાણીને, જે પંડિત હોય તે પવિહરે. . ૨૦ છે | ગૃહસ્થનું આસન, જે માંચી પ્રમુખ તથા પર્યકાસન, તેના ઉપર બેસવું, તથા ગૃહસ્થના ઘરને અંતરે, અથવા ગૃહસ્થના