________________
અધ્યયન ૮ મુ.
( ૧૩૭ )
हवे नवमु अध्ययन प्रारंमिये छयें आठमा अध्ययनमा बाळy अने पंडितनुं वीर्य कयुं, तमां पण पंडितना विर्य- जे धर्म ते धर्मने विषे साधु उद्यम करे. ते माटे आ नवमां अध्य. यनमां ते धर्म, स्वरुप कहे छे.
શ્રી સુધર્મ સ્વામિ પ્રત્યે શ્રી જંબુસ્વામી બે હાથ જોડીને પૂછે છે, કે માહણ મતિમંત એટલે કેવળી ભગવંત એવા શ્રી મહાવીર દેવ તેને, સમ્યક પ્રકારે કરીને કેવા પ્રકારને ધર્મ કહ્યા છે. એમ શ્રી જંબુસ્વામી પૂછયા થકા, શ્રી સુધર્મ સ્વામિ બોલ્યા, શ્રી વીતરાગ પ્રણીત ધર્મ તે રજુ એટલે સરળ શુધ્ધ સાચે, યથાવસ્થિત, એ ધર્મ શ્રી તીર્થકરનું કહેલો તે હું કહે છે તે તમે સાંભળો. પાઠાંતરે, એ ધર્મ તે અહો ! જન, એટલે લોકો હું કહું છું, તે પ્રત્યે તમે સાંભળે છે ?
બ્રાહ્મણ, ક્ષત્રિય, તથા વૈશ્ય, અને ચાંડાલ, નિષાદ, અથવા બેસતે, અવાંતરજાતિ તેમાં જે બ્રાહ્મણ અને શુદ્ર થકી ઉત્પન્ન થયે તે, નિષાદ એટલે ચાંડાળ, અને બ્રાહ્મણ, તથા વિશ્વની સ્ત્રીથી થયો તે અંબષ્ટ, ચંડાલ અને બ્રાહ્મણ થકી થય તે બેકસ અહીં માતા પિતાને પક્ષ જાદ જાણો. મૃગેલુગ્ધક: હસ્તિ તાપસાદિક, વણિકાદિક, વ્યાપારમાં અજીવિકા કરનાર, શુદ્ર કરસણી પ્રમુખ, ઈત્યાદિક જે છે તે આરંભના કરનાર છે, તેમજ બીજા પણ પાખંડી પ્રમુખ આરંભન કરનાર અનેક છે. તે ૨ |
પરિગ્રહ દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય, હિરણ્ય, સુવર્ણાદિકને વિષે મમત્વ તેમાં વૃદ્ધ છતા એવા પુરૂષ આરંભના કરનાર, તેને નિકેવલ વૈરની વૃદ્ધિ થાય છે. અથવા પાઠાંતરે તેવા આરંભ કરનાર પુરૂષને જમદગ્નિ કૃતવીર્યની પેરે પાપ