________________
( ૧૩૮ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા.
ની વૃદ્ધિ થાય છે, જ્યાં જેરી તે પ્રાણીઓની હિંસા કરે ત્યાં તે રીતે સંસાર માંહે દુ:ખના વિભાગી થાય, તથા કામભોગ જે છે. તે આરંભ સંવૃત છે. આરંભે કરી પુષ્ટ છે. અનેક પાપના કારણે કરી ભર્યા છે. તે કારણ માટે તે દુ:ખ થકી છૂટે નહીં, ॥ ૩ ॥
થા
જે થકી પ્રાણીના પ્રાણને હણિયે તેને મરણ કહિયે, તે મરણને અર્થે જે કૃત્ય કરવું એટલે મરણનું જે કાર્ય કરવું ત્ અગ્નિ સંસ્કાર જલાંજળી, પ્રદાન, પિતૃ, પિંડ, પ્રમુખ એટ લાવાના કરીને પછી જ્ઞાતિ, ગાત્રી, સ્વજન, પુત્ર, કલત્રાદિક, એ સર્વ વિષયાભિલાષી છતા હેાય તેમનું ઉપાર્જન કરેલું જે વિત્ત એટલે ધન, તે ધન જે પૂર્વોક્ત અગ્નિ સંસ્કાર પ્રસુખના કરનારા પુરૂષા તે લિયે, એટલે અંગીકાર કરે. અને તે ધનના ઉપાર્જનાર અનેક કુકર્મ કરી દુર્ગતીય પહેાતા છતા તે કર્મ કરી સંસારમાં કચ્છતી એટલે પીડાય છેદાય. ૫ ૪ ૫
માતા પિતા સ્મ્રુષા, એટલે છેકરાની સ્રી તથા ભાઈ, ભાયા, પુત્ર, અંગ જાતિક એટલા સર્વ એ જીવને કર્મ વિપાક ભાગવતાં થકાં, તે વખતે ત્રાણ ભણી ન થાય, એટલે દુ:ખ ઢાળવાને અસમર્થ થાય. ૫ ૫ ૫
ધર્મ રહિત જીવને રાખવા કોઈ સમર્થ નથી, એ અર્થ આલેાચી એટલે સમ્યક્ પ્રકારે વિમાસીને, પરમાર્થ જે માક્ષ તેના અનુગામી એટલે મેાક્ષના સાધક નિર્મમત્વ તથા નિરહુંકારી એવા છતા, તે સાધુ જિનભાષિત જે સંયમ માર્ગ છે તેને આચરે. ॥ ૬ ॥
વિત્ત તે ધન, અને પુત્રાદિક તેને ત્યકત્થા એટલે છાંડીને, વળી જ્ઞાતિ, સ્વજન, સ્ત્રી, સ્વસુર વેવાહી પ્રમુખ તથા પરિત્રહ, તેના ઉપર મમત્વ ભાવ તે સર્વને વફા એટલે છાંડીને,