________________
(૧૩)
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.-ભાગ લે.
છે તે સર્વ શુદ્ધ નિર્મળ જાણ તે સર્વ ઉદ્યમ કર્મબંધના કાર
ને વિષે અફળ થાય, કિંતુ સુદ્ય ચિકિત્સાની પેરે તે કર્મ નિર્જરાજ કારણ થાય. ર૩ છે
તેનું તપ જે અનશનાદિક તે પણ અશુદ્ધ જાણવું તે કેનું અશુદ્ધ જાણવું; તો કે, જે મોટા ઇક્વાદિક કુલ તે થકી નીકળીને ચારિત્રિયા થયા છતા, પણ જે મુનીશ્વર પૂજા સત્કારને અ, તપ, કરે તેને તપ પણ નિ:ફલ, માટે અશુદ્ધ જાણ અને જે તપ કરતાં અને ગૃહસ્થાદિક જાણે નહીં જે તપમાં પિતાની લાઘા પ્રસંસા ન બેલે, તે તપ આત્મને હિતે જાણો , ૨૪
અલ્પાહારને જમનાર, તથા અલ્પ પાણીને વાપરનાર, તથા સુત્રતિ સાધુ અ૫ ભાષણનું કરનાર, પરને હિત રૂ૫ વચનનું બેલનાર, ક્ષમાવંત કેધાદિકના ઉપશમ થકી કષાયને અભાવે સીતલ પરિણામ તથા ઈદ્રિયોને દમનાર, લોક્યતા રહિત, એ રીતે સાધુ જે છે, તે સર્વ કાળ સંયમને વિષે યત્ન કરે છે ય
શુભધ્યાન એટલે ધર્મધ્યાનદિકના પેગ તેને સમ્યક આદરીને કાયાના અકુશલ યોગની પ્રવૃત્તિનો ત્યાગ કરે. સર્વથા પ્રકારે હસ્ત પાદાદિકે કરી પણ પરને પીડા ન કરે, તિતિક્ષા એટલે પરીસહ અને ઉપસર્ગનું જે સહન કરવું, તેને પરમ પ્રધાન કર્મ નિર્જરાનું કારણ જાણીને, જ્યાં સુધી મેક્ષ ન પામે ત્યાં સુધી દીક્ષા પાલે, તિબેમિને અર્થ પૂર્વવત્ જાણવો. પારદા
. इति श्री वीर्यनामा आठमु अध्ययन समाप्त.