________________
( ૧૩૪ )
યગડાંગ સૂત્ર ભાષાંતર.ભાગ ૧ લો.
જ્ઞાનાદિક ભાવનાયેં કરી, ઉપસંહરે, એટલે મરણ કાળ સુધી સંલેષણાયે કરી પાપ કર્મને નિર્ઝરે. ॥ ૧૬ |
કાચબાની પેરે હાથ પગ અંગાપાંગાદિકને ગેાપવી રાખે. તથા મનના અકુશલ વ્યાપાર તથા શ્રાત્રાદિક સર્વ ઇંદ્રીઓના વિષય થકી નિવૃત્ત. તથા મનના પાપમય પરિણામ એટલે માા અભિપ્રાય જ્યારે કાંઈ પ્રયાજન પડે, ત્યારે તેવાજ જે પાપરૂપ ભાષાના ઢાષ તેને પણ સંવરે. ॥ ૧૭ ॥
તથા કેાઇ પુજા સત્કાર કરે, તે વારે ભાન ટાળવું, તે આશ્રી કહે છે. અલ્પમાન, અપમાયા, અને ચકાર થકી અનુક્રમે ક્રોધ તથા લાભ, પણ લેવા તેને જાણીને પંડિત વિવેકી જન હોય તે અહીં પાઠાંતરે ( અફવાળનેતિ ) અત્યંત માન, અત્યંત માયા, તેમજ અત્યંત ક્રેાધ, અને લાભ, એના સર્વથા પ્રકારે ત્યાગ કરે, એમ પણ કહ્યું છે, બીજું પાઠાંતર એ રીતે મેં ગુરૂની પાસેથી સમ્યક્ પ્રકારે સાંભળ્યું છે કે ! એ ક્રોધાર્દિકના જયથી વીર પુરૂષનું વીર્ય પરાક્રમ જાણવું, પણ જે સંગ્રામમાં શત્રુને હણે તે પરમાર્થે વીર શુભટ ન કહેવાય. એ તીજું પાઠાંતર મેાક્ષના આર્થિ આત્મતિ” એવા સાધુ તે ચારીત્રને રૂડીરીતે ગ્રહણ કરીને પછી ક્રોધાર્દિકને જીતવાના ઉદ્યમ કરે એ પ્રકારે વીર્ પુરૂષનું વીર્ય જાણવે તથા, સાતાગારને વિષે નિભૃત એટલે અનુઘુક્ત અથાત્ સાતાગારવે કરી રહિત તથા ઉપશાંત એટલે કષાયના જીતવા થકી ક્ષમાવાન્ તથા માયા રહિત છતા સંયમાનુષ્ટાન આચરે. એ શુદ્ધ માર્ગના ભાવ જાણવા, ॥ ૧૮ ||
પ્રાણીઓના પ્રાણને હણે નહી. તથા દંત શેાધનમાત્ર પણ અદત્ત લીએ નહી, માયા સહિત મૃષાવાદ ન ખેાલે, કેમકે પર પંચના નિમિત્ત જે મૃષા મેલાય છે, તે માયા વિના ખેલાતું નથી, કિંતુ માયા સહિતજ મેાલાય છે, તે માટે મૃષાની આ