________________
( ૧૨ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
વેદનીયના ઉદક થકી દુ:ખને સ્પર્શ પામે છે ૭ - - સાતે કર્મ બાંધવાના બે પ્રકાર કહ્યા છે, એક ઇપથિકિ કિયા, અને બીજી સાંપરાઈકિ ક્રિયા, એ બે થકી જીવ કર્મને બંધ બાંધે છે, આમ દુષ્કૃતકારી એટલે સ્વ પાપકારી રાગ ઠેષાશ્રિત એટલે રાગદ્વેષે વ્યાકુલ બાળ એટલે અજ્ઞાની, સદસ વિવેક રહિત, એવા છતા તે પુરૂષે પોતાના આત્માને ઘાત કરનાર એટલે આત્માને દુ:ખના દેનારા એવા ઘણું પાપ
એ પૂર્વોક્ત અનુક્રમે સકર્મ વીર્ય કહ્યો, તે કર્મ બાંધવાનું કારણ છે. માટે એ બાળનું વીર્ય કહ્યું, એ બાળવાર્થ કહ્યાનતર અકર્મ વીર્ય તે પંડિતનું વીર્ય જાણ, તે હું કહુછું, માટે હે શિષ્ય તમે સાંભળે ? in ૯ !
મુક્તિ ગમન યોગ્ય એ જીવ દ્રવ્ય રાગ દ્વેષ રૂપ જે કજાય તે થકી મુક્ત એટલે રહિત સર્વથા પ્રકારે કર્મ બંધનનો છેદ્ય કરનાર એ છત પાપ કર્મને ક્ષય કરી, જેને પામીને જીવ સમસ્ત સલ્ય કાપે, અથવા પાઠાંતરે પિતાના શલ્ય કાપે, ૧૦ + ; - હવે જે વસ્તુ પામીને શલ્યને છે તે દેખાડે છે. ન્યાય એટલે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ જે મોક્ષ માર્ગ શ્રી તીર્થંકર દેવને ભાગે, તેને ઉપાદાન એટલે ગ્રહણ કરીને ધર્મ ધ્યાનને વિષે ઉદ્યમ કરે, અને જે બાળ વીર્યવંત તે વળી વળી અનંત ભવ પ્રહણને વિષે જેમ જેમ નરકાદિક દુ:ખના આવાસને વિષે પર્યટન કરે, તેમ તેમ અશુભત્વ એટલે દુર્ગાનપણ પ્રવદ્ધિમાન થાય, એ સંસારનું સ્વરૂપ જાણુને પંડિત પુરૂષ ધર્મ ધ્યાનને વિષે પ્રવર્તે છે ૧૧ ,
- હવે સંસારનું અનિત્યપણું દેખાડે છે, જે જીવના વિવિધ