________________
( ૩ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર -- ભાગ ૧ લે.
આણે નહીં, જ્ઞાનાવણદિક અષ્ટ પ્રકારના કર્મ ખપાવીને વળી પ્રપંચ એટલે સંસારને ન પામે, એટલે મુક્તિ પામે. જેમ અક્ષ એટલે ધુરી તેના ક્ષય થકી ગાડલું સમ વિષમ માર્ગે ન ચાલે, તેમ સાધુ મેક્ષ પહેતા પછી સંસારમાંહે પાછા આવે નહીં. તિબેમિન અર્થ પર્વવત જાણો. | ૩૦ | इति कुशील परिभाषा नामे सातमो अध्यायन समाप्त थयो.
– –– ૨૦૦૩૦૦૦ – – हवे आठमुं वीर्याध्ययन कहे छे. सातमा अध्ययनमांकुशी. लियानो आचार कह्यो, ते आचार संयमंने विषे वीर्यातराय कर्मना उदय थकी थाय छे, ते माटे आ अध्ययनमा सुशीलि. यानो वीर्य देखाडे छे, तथी ए अध्ययननं नाम वीयांध्ययन छे. - તે ભલે વિર્ય પરાક્રમ બે પ્રકારે શ્રી જીનેશ્વરે કહ્યું છે તે વીર્ય પ્રક કરી કહિયે છે, તે એવા વિતર્ક કરી વીર નામ સુભટનું કેવું વીરપણું; અને કેવી રીતે એ વીર કેવાય છે તથા કેવી રીતે એ પ્રક કરી વીર્ય કહે છે ? ૧ +
એકતો અષ્ટ પ્રકારે કર્મ કિયા અનુષ્ઠાન રૂપ વીર્ય કહે છે, અથવા અકર્મ એટલે જીવનું સહેજ સ્વરૂપ તેને પણ એક વીર્ય કહે છે. એમ બે પ્રકારે વીર્ય કહે છે, અહીં સુત્ર ? એજ બે
સ્થાનકે કરી બળ વીર્યના ભેદ જાણે, એટલે એક સકર્મક અને બીજો અકર્મકના ભેદે કરી બે પ્રકારનો વીર્ય જાણ; જેને વિષે વ્યવસ્થિત સર્વ મનુષ્યો દેખાય છે, આ ૨ /
વળી શ્રી તીર્થંકર દેવ પ્રમાદને કર્મ કહે છે, તે પ્રમાદ કહે છે. (मजं विसय कपाया निदाविहगाय पंचमे भाण्या इत्यादिक) તથા અપ્રમાદને અકર્મ કહે છે. જે પ્રમાદિથકે કર્મ કરે તે બાળ