________________
(૧૨૮)
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
જે પિતાનું ધનાદિક છાંડીને પછી પરજનને વિષે દીન એટલે દયામણે થાય, એમ ઉદર વૃદ્ધ થકે રહે તે, ગ્રહસ્થને, બંદીજનની પરે, મુખે મંગળિક વચન કહે; ગૃહસ્થની પ્રશંસા કરે, યત: | સો સોનારા , વિરયંતવારિયા સહિसासु, इहराकहासुद्यसि, पच रकं अच्छदिठोसि ॥ १ ॥ ઈત્યાદિક વચન પટને અર્થે બેલે. જેમ મહે સુઅર, નીવાર એટલે ચાવલના કણને વિષે શુદ્ધ છો, અદૂર એટલે તરત ઘાત પામે. તેમ કુશીલિયા પણ આહાર છતા સંસારમાં અનંતા મરણ પામે, જે ૨૫ છે
તે કુશીલિયા અને અર્થે, પાણીને અર્થે, તથા અન્ય વસ્ત્રાદિકને અર્થ, જેને જેવું ગમતું હોય તેને આગળ તેવું જ બોલે. સેવકની પેરે જેમ સેવક પોતાના રાજાને ગમતું બોલે, તેમ એ કશિલિયા પણ બોલે, તે સદાચાર થકી ભ્રષ્ટ એવા પાસસ્થાને ભાવ તથા કુશીલિયાને ભાવ પામે તે કે થાય તો કે, નિ:સાર થાય જેમ પુલાક એટલે ધાનના છોતરા તૂસ નિ:સાર હોય છે, તેમ તે પણ તેના સરખેજ નિ:સા૨ જાણો. | ૨૬ છે
હવે કુશિલિયાનું આચરણ કહે છે, જે અજ્ઞાત કુલને વિષે પિંડ એટલે, આહાર પાણી લીવે અંત પ્રાંત આહારે કરી - યમ પાળે. પણ દીનપણું અંગીકાર કરે નહીં. તથા તપશ્યા કરી પજ સત્કારને વાંછે નહીં, એટલે રાજાદિકની પૂજાને નિમિત્ત તપશ્યા કરે નહીં, પરંતુ આત્માર્થે કરે. યદુક્ત (ઇહલોગ થયા એ તવમાઘહેજા) ઇત્યાદિક ભાવ જાણીને તથા શબ્દને વિષે, રૂપને વિષે, અસામાન એટલે તત્પર ન હોય અને સર્વ કામને વિષે, વૃદ્ધપણું ટાળીને રાગદ્વેષ ન કરે, તેને સાધુ