________________
અધ્યયન ૭ મું.
( ૧૨૭)
સાકારણી એવી ક્રિયા દેખીને તે થકી નિવર્તે છે ૨૦ -
જે શીતળ વિહારી શુદ્ધ નિર્દોષ એવા આહારને લહીને સંનિધિ કરી જમે તથા વિકટ એટલે ફાસું પાણીયું કરી અંગપાંગ સંકેચી પ્રાસુક પ્રદેશે બેશી દેશથકી અથવા સર્વથકી
સ્નાન કરે, તથા જે વસ્ત્ર ધવે, તથા લુસે, એટલે લાંબું હોય તેને ફાડીને હાને કરે, તથા ન્હાનું હોય તેને સાંધીને મહેતું કરે, ઇત્યાદિક વાતે શોભાને અર્થે જે કરે, તે સંયમ થકી દૂર વર્તે છે. એમ શ્રી તીર્થકર ગણધર કહે છે. ર૧ છે
જે ધીરે બુદ્ધીવંત પુરૂષ હેય તે ઉદકને વિષે કર્મબંધ જાણીને જાવજીવ સુધી ફાસુ પાણી પીએ તે સાધુ બીજ કંદાદિક અણભેગવતે સ્નાન, અશ્વેગ, ઉગણાદિકને, વિષે તથા સ્ત્રીને વિષે વિરતી હોય પણ કુશીલ દોષ આચરે નહીં, કેરા
જે કુશીલિયા માતા તથા પિતા પ્રમુખ કુટુંબ ત્યાગીને આગાર એટલે ઘર તથા પુત્ર અને પશુ જે ગવાદિક તથા ધનને ત્યાગી પંચ મહાવ્રત અંગીકાર કરી પછી રસદ્ધિઓં આશક્ત છતા જિલ્લા લેલપી સરસ આહારને ગવેષતા થકા મોહેટા કુલને વિષે, રૂડા રસનો આહાર પામવાને અર્થે જે ભ્રમણ કરે, તે ચારિત્ર થકી દૂર જાણવા, એમ શ્રી તીર્થકર ગણધર કહે છે. એ ર૩
જે સ્વાદુક કુળને વિષે રસલંપટ થકા નેચરી કરવાને જાય, એવા ઉદર વૃદ્ધ પેટાથે થકા, જેને જેવો ધર્મ રૂચે તેને તે ઉપદેશ આપે, તે પુરૂષ આર્યધર્મને શેમે ભાગે, ઉપલક્ષણ થકી સહસ્ત્ર લાખ કેડમે ભાગે પણ પહેચે નહીં, એમ શ્રી તીર્થંકરાદિક કહે છે, તથા જે સાધુ આહાર વસ્ત્રાદિકેને અર્થ બીજાને મુખે પિતાના ગુણ કેવરાવે, લાલ પાલ કરે, તે પણ કશીલિયા જાણવા, ૨૪ -