________________
( ૧૬ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે.
કરી છૂતાદિકનું અગ્નિને વિષે હેમ કરવે કરી સિદ્ધિ છે. એમ અગ્નિહોત્રી નામના દર્શનીઓ કહે છે, તેને પૂછી જે એમ કરવા થકી જે સિદ્ધિ થતિ હોય તો અગ્નીના ફરનારા કુકર્મ એવા લેહકાર, અંગાર દાહક, કુંભકાર, ભાડભુંજા, સેની, પ્રમુખને પણ મેક્ષ પ્રાપ્તિ થવી જોઈએ, કેમકે એ લેહકાર પ્રમુખ તો સદા અગ્નિ તર્પણ કરતા થકાજ રહે છે, માટે તે દુર્ગતિમાં નહીં જ જાય. અદ્યપિ તે દર્શનીએ મંત્રનું કારણ દેખાડે તો તેને એમ કહેવું કે જે, અત્યંત તમારા આજ્ઞાકારી હેય તે એવું તમારું બેલવું પ્રમાણ કરશે. પરંતુ અન્ય જને એ વાત માને નહીં, જેમ તેમ ભસ્મ કરણે સરખા તો મંત્રે કરી શું વિશેષ છે. જે ૧૮ છે
માટે જે સ્નાન અને હોમાદિકે કરી સિદ્ધી બોલે છે તે અવિમા બોલે છે, કેમકે એવા કારણે થકી સર્વથાપિ સિદ્ધિ ન થાય, તે અબુદ્ધ એટલે તત્વના અજાણ ઘર્મની બુદ્ધિર્યું પાપ કરતાં થકા ઘાત પામશે, એવું જાણું કરીને ભૂત એટલે પ્રાણી માત્રને માતા એટલે સુખ પ્રતીલેખીને તેણે તેણે નહીં, એમ વિદ્વાન વિવેકને ગ્રહીને બસ, અને સ્થાવર, જીવોને સુખ, પ્રીય છે, દુ:ખ અપ્રિય છે, એવું જ્ઞાન કરી જાણે (યદુકાં પઢમંનાણુતઓદયા ઇતિ વચનાત) મે ૧૯ છે
પરંતુ જે કુશિલીયા છે, તે પ્રાણુઓને ઉપમર્દન કરવા થકી સાતામાને છે, તેને કુલ કહે છે. તે પૃથિવ્યાદિકના આરંભે સુખાભિલાષી છતાં નરકાદિક ગતિને વિષે જાય પછી ત્યાં આકંદ કરે, તથા ખડગાદિક શએ છેદન થયાથી કદર્થમાન થકી નાસી જાય, એમ તે પાપ સહિત પ્રાણી દુ:ખી થાય, તે કારણે ચારિત્રીઓ જુદા જુદા ને જાણીને વિદ્વાન હોયતે, આત્મ ગુપતત છ સંયમ આચરે ત્રસ, અને સ્થાવર, જીવની હિ