________________
( ૧૨૪)
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ન લે.
જીવા થકી મિક્ષ છે એટલે સર્વ રસનું સાર લવણ છે યત: (લવણ વિહુણારસા ઈતી વચનાત) તથા પાઠા તરે આહાર ( પિચક લવણ પચચેદે ) આહાર આ શ્રી પાંચ ભેદ વર્જવા થકી મોક્ષ થાય છે, તે આહાર પંચકના નામ કહે છે. એક લસણ, બીજે પલાડ, ત્રીજો કરભી, એટલે દુધ ચે ૌમાંસ પાંચમું મધ તથા એકેક વાદી શીતલોદકના ઉપભોગ થકી મોક્ષ કહે છે. એટલે જેમ પાણી બાહોમલ ઉતારે છે, તેમ અંતરંગ મિલ પણ તે પાણીજ ઉતારે છે. એમ કહે છે. કેઈ એક વળી હુતાશન એટલે અગ્નીના હેમ થકી મેક્ષ છે એમ પ્રરૂપે છે. જેમ સુવર્ણદિકના મલને અગ્ની બાળે છે, તેમ આ ના મળને પણ અનીજ નાશ કરે છે. જે ૧ર છે
હવે એ પૂર્વોક્ત દર્શનીઓને ઉતર કહે છે. પ્રાત:સ્નાનાદિકે કરી આદિ શબ્દ થકી હસ્ત પાદને દેવે કરી મેક્ષ નથી, કેમકે પાણી નાખવા થકી તદાશ્રિત જીવોને ઘાત થાય છે. તે માટે એમ ક થકી મેક્ષ પ્રાપ્ત ન થાય, તથા ખાર એટલે લવણને અણ જમે કરી પણ મોક્ષ નથી, જે લુણ નંખાવા થકી મોક્ષ પ્રાપ્તિી થતી હોય તો જે દેશમાં સર્વથા લુણ મલતુજ નથી, તે ત્યાં નિવાસ કરનારા લોકોને દુર્ગતિ પણ ન થાય પરંતુ એ વચન અસંબંધ જાણ, અને તે મુખે મધ, માંસ, તથા લસણને પરિગે કરીને મેક્ષાર્થ થકી અન્યત્ર સ્થાનકે વાશ કરે, એટલે તેને પણ શુશીલવિના મોક્ષ નથી. એ તાવતા તેને સંસારમાં નિવાશ કપે, ૧૩
જે મુર્ખ પાણીયે કરી મોક્ષ પ્રરૂપે છે એટલે સંધ્યા પ્રભાત અને ચકારના ગ્રહણ થકી મધ્યાનને વિષે પાણીને સ્પર્શ કરવા થકી મુકિત કહે છે, તે પણ મુધા જાણો, કેમકે ઉદકના સ્પર્શ થકી જે સિદ્ધિ થાયતો પાણી માંહે સકાળ માછલા પ્રમુખ છે