________________
અધ્યયન ૭ મુ.
( ૧૨૫ )
રહેછે, અથવા જાલ પણ પાણીમાં રહે છે, તેને પણ મુક્તિ હાવી જોઇએ, તેમ તા થતું નથી. કારણ કે પાણી જેમ અનિષ્ટ મલને હણ કરે છે. તેમજ ઇષ્ટ મલ જે સુગંધ દ્રવ્યો છે તેને પણ હરણ કરે છે. । ૧૪ ।
જો ઉદકના સ્પર્શ થકી મેાક્ષ થાય તેા માછલા એક, એલેડકા, તથા સû, જલકાગ, જળચર, વિશેષ, જલમાસ, એટલે મનુષ્યાકૃતિ જેવા રાક્ષસ એ સર્વ મેાક્ષગામી થશે. તે કારણ માટે જે કુશલ એટલે તીર્થંકર દેવ તેણે એ અસ્થાન અયુક્ત કહ્યું છે, તેા શું કહ્યું છે ! તા કે ઉદય થકી જે માક્ષ કહે છે, તે પુરૂષ અજ્ઞાની પાપિષ્ટ પાખંડી અલ્પમતિ વાળા જાણવા. ।। ૧૫ ।
ઉદક જો અશુભ કર્મરૂપ મળને હરણ કરે તેા એમજ શુભ એટલે પુણ્ય તેને પણ હરણ કરે, અને જો પુણ્યને હરણ ન કરે તા કર્મ મળ પણ અપહારી શકે નહીં, માટે જે ઉદ્યક થકી સિદ્ધિ કહે છે, તે એ વચન ઇચ્છામાત્રજ ખેલે છે. જેમ જાજૈધ પુરૂષ માર્ગ દેખાડનાર હોય તેા તેની પછવાડે ચાલવા થકી વાંછિત માર્ગ પામિનેં નહીં, તેમ મુર્ખ પ્રાણી પણ ધર્મની બુદ્ધિનેં પ્રાણીઓના વિનાશક એવા શાચ માર્ગના સેવન કરતા ચકા મેક્ષ પામે નહીં, એમ ભગવંત કહે છે. તા ૧૬ ૫
જે જીવ પ્રકર્ષે કરી જીવ ધાતાદિક અનેક પાપ કૃત્યા કરી કર્મ ઉપાર્જને પછી સીતાદક એટલે ત્રિસંધ્યાયે પાણીના સ્પર્શ કરી ઉપાર્જિત કર્મનો નાશ કરીને સિદ્ધ પામે તે પાણીના યાગે કરી કોઇ એક જીવધાતક એવા માચ્છીંગર પ્રમુખ પણ સીજે તે માટે જે ઉદક થકી સિદ્ધી કહે છે તે મૃષાવાદ એલે છે. । ૧૦ ।। હુતાશન જે અગ્નિ તે થકી જે મેક્ષ કહે છે. એટલે સંધ્યા પ્રભાત, અને માન્યું, એમ ત્રિસંધ્યાએઁ અગ્નીને ક્સવે