________________
અધ્યયન ઠે.
( ૧૧ )
अथ द्वितीये मूत्रकृतांगे षष्टमाध्ययन प्रारंभ्यते पांचमा अ. ध्ययनने विष नरकनां दुःख कह्यां ते श्री महावीर देवे उपदेस्या छे ते माटे आ छठा अध्वयनन विष श्री महावीर परमात्मानी Tળી લિર્તિની પૂર્વ તુતિ કરે છે. વક્ત નરકના દુ:ખ સાંભળીને સંસારના ભયથી બીક પામ્યા ઉભગ્યા એવા પુરૂષે શ્રી સુધર્મસ્વામીને પૂછે છે તે કેણ પૂછે છે તો, કે સાધુ તથા બ્રાહ્મણ તથા આગારતે ગૃહસ્થ ક્ષત્રિયાદિક તથા અન્ય તીર્થકત શાયાદિકે તાપસ પ્રમુખ જાણવા સર્વ શું પૂછે છે તે કહે છે. તે યે એકાંત હિતને કરનાર એ ( અનીદશમતુલ ) એટલે નિરૂપમ શાશ્વેત સાધુ સમીક્ષાયે યથાસ્થિત તત્વજ્ઞાને કરી સાત પુત્ર શ્રી મહાવીર દેવે કે ધર્મ કહ્યો છે, કે જેણે કરી જીવ સુખ પામે ૧ |
કેવું જ્ઞાન વળી દર્શન ચારિત્ર રૂપ કેવું તથા યમ નિયમ રૂપ શીલ કેવું છે એ બધું જ્ઞાત પુત્ર એટલે ક્ષત્રિય શિરોમણી સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીરને વિષે કેવું હતું તે, અહે ભગવાન્ ! એ સર્વ જે રીતે તમે જાણો છો યથા તથ્ય એટલે સત્ય નિરૂપણ રૂપ, જેમ તમે સાંભળ્યું છે, (યથા નિશાંત ) એટલે સાંભળીને જેમ રદયને વિષે ધારણ કર્યું છે, તેમ અમને કહે, . ૨ |
એમ શ્રી સુધર્મ સ્વામિને પુછયા થકા સુધર્મ સ્વામિ શ્રી મહાવીર દેવના ગુણ કહે છે. તે શ્રી મહાવીરદેવ ખેદજ્ઞ એટલે સંસારી છને કર્મ વિપાક થકી ઉત્પન્ન થયું જે ખેદ એટલે દુ:ખ તેને જાણે જાણીને ઉપદેશ આપી તેના દુ:ખ ટાલવાને સામર્થવાન તથા કર્મ વિદારવાને નિપુણ અને મોટા રૂષીશ્વર સાધુ તથા અનત અવિનાશી જેનું જ્ઞાન પ્રગટયું છે અનંત અને