________________
(120)
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.~ભાગ ૧ લો.
हवे सातमो अध्ययन प्रारंभीए छैयें छठा अध्ययनने विषे श्री महावीरनुं स्तवन करतां श्री महावीरने सुशील कला, हवे आ सातमा अध्ययनने विषे ते थकी विपरीत कुशीलिया होय छे जे अरहद्द घटकाने न्याये संसारमाहे भ्रमण करे तेनुं स्वपरु कहे छे:
પૃથ્વીકાય અપ્પકાય અને વાયુ કાય અહીં ચકાર થકી એ ચારે નિકાય સૂક્ષ્મ અને માદરના ભેદે કરી એ પ્રકારે જાણવા તથા તૃણ વૃક્ષ બીજ શાલી પ્રમુખ વનસ્પતિકાય જાણવી, અને સતે બેંક્રિયાક્રિક જીવ જાણવા તેના અનેક પ્રકાર છે, તે કહે છે, જે ઈંડા થકી ઉપના એવા પંખી તથા સર્પ પ્રમુખ તથા જે જરા તે ગાય પ્રમુખ જીવ જાણવા, અને સંસ્વેદજ એટલે પ્રસ્વેદ થકી ઉત્પન્ન થયેલા એવા જું, માકણ, પ્રમુખ જીવ જાણવા, વળી સજા: તે જે સેાવીરાદિકને વિષે ઉપજે તેનાજ વર્ણ સખા જે જીવ હેાય તે જાણવા. એ રીતે જીવના ભેદ કહ્યા. ॥ ૧ ॥
એ પ્રાક્ત પૃથિવ્યાદિક છ જીવ નીકાય શ્રી તીર્થંકર દવે કહી છે. એ છ જીવ નિકાય જે છે તે માતા મુખને જાણે છે વાંકે છે એટલે સર્વ જીવ સુખાભિલાષી છે, એ છકાયને જે દંડે ઘાત કરે દીર્ધકાલ પીડા આપે તેને જે ફલ થાય તે કહે છે, તે જીવ એજ છકાયને વિષે (વિપર્યાસમુપર્વતિ ) એટલે વિનાશ પામે અર્થાત વારંવાર એને વિશેજ પરિભ્રમણ કરે. ॥ ૨ ॥
વળી એકેંદ્રિયાદિકથી માંડીને પંચેંદ્રિય પર્યંત જીવની જાતિ છે તેને વિષે એક સ્થાનથી બીજે સ્થાનકે પરિભ્રમણ કરતા કા, ત્રસ તથા સ્થાવર જીવને વિષે વિનિધાતમેત્ય એટલે ઉત્પત્તિ અને વિનાશ પામે, તે ક્રર કર્મના ફરનાર જાતિ જાતિ