________________
( ૧૧૮ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લી.
જેમ સ્થિતિમાં પ્રધાન લવ સપ્તમ દેવતા એટલે પંચાનુત્તર વિમાનવાસી દેવેા કહ્યા છે, કારણ કે તેમનુ મનુષ્યમાં સાત લવ પ્રમાણ આચુકમે જો રોષ રહ્યું હોત તે। મુક્તિ પામત તે માટે એને લવ સપ્તમ દેવા કહિયે, અન્ય સભામાં જેમ સાધમ સભા શ્રેષ્ટ કહી છે, જેમ સમસ્ત ધમાને વિષે નિર્વાણ જે મેાક્ષ તે પ્રધાન કહ્યા છે, કેમકે અન્ય દર્શનીએ પણ પાત પેાતાના ધર્મને વિષે મેાક્ષ પ્રધાન ખેલે છે. માટે તેમ જ્ઞાતપુત્ર શ્રી મહાવીર થકી અન્ય કાઈ જ્ઞાની નથી, એટલે સર્વમાં ઉત્તમ જ્ઞાનવંત શ્રી મહાવીર દેવ જાણવા. ૫ ૨૪ ૫
જેમ પૃથ્વી સકલ પદાર્થને આધારભૂત છે! તેમ શ્રી મહાવીર સર્વ સત્યને અભય પ્રદાને કરી રૂડા ઉપદેશના દાન થકી આધાર ભૂત છે અષ્ટ પ્રકારના કર્મ ખપાવ્યા છે. ( વિગ ત કૃષિ ) એટલે અભિલાષ રહિત થયા છે. વળી સંનિધ ન કરે એટલે કાંઇ પણ સંચય કરે નહીં તથા ઉતાવળી પ્રજ્ઞાના ધણી એટલે કેવળી એવા ભગવંત જાણવા, તથા સમુદ્રની પેરે તરવાને દુરસ્ત એવા મેાહેાટા સંસાર સમુદ્ર તેને તરીને મુક્તિમેં પાહાતા છે, વળી શ્રી મહાવીર કેવા છે તે કે, અભય કરનાર એટલે સર્વ જીવના ભયના ટાળનાર છે, તથા શૂરવીર છે. અનંત ચક્ષુના ધણી એટલે સર્વ સ્વરૂપ દેખે છે જાણે છે. રા
ક્રોધ વળી માન તથા માયા તેમજ વળી લેાભ તે પર વંચના રૂપ જાણવા એ ચાર અધ્યાત્મ ઢાષ છે, તેને સંસાર વધારવાના કારણ જાણીને એ ચારે કષાયને છાંડીને શ્રી મહાવીર અર્હુત થયા, મહા ઋષી થયા, તે કારણ માટે શ્રી મહાવીર સ્વામિ પાતે પાપ કરે નહીં, તથા બીજા પાસે પાપ કરાવે નહીં, અને પાપ કર્મના કરનારની અનુમાદના પણ કરે નહીં, તા ૨૬ ડા