________________
( ૧૧ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.--ભાગ ૧ લે.
ધ્યાવે તે ભગવંતને વેગ નિરૂધકાળ સુક્ષ્મ કાય પેગ ધનવસરે શુકલધ્યાનને ત્રીજો ભેદ જે સુક્ષ્મ કિયા અપ્રતિપતિ એવે નામે છે, તે થાય યોગ નિરોધ થયા પછી શુકલધ્યાનનો ચેથે ભેદ ઉપરત કિયા અને અનિવૃત્તિ નામે ધ્યાવે તે ધ્યાન વર્ણવે છે. સુત્સ્ય પ્રધાન શુકલ વસ્તુની પેરે ઉજવલ અપાંડ એટલે દોષ રહિત અર્થત મિથ્યાત્વ રૂપી કાટ કલંક તેણે કરી રહિત એવું નિર્દોષ શુક્લધ્યાન સુવર્ણની પેરે ઉવેલ છે. અથવા ગંડ શબ્દ ઉદકનું ફેણ તે સરખું ઉજ્વલ છે, તથા શંખ અને ચંદ્રમા તેની પેરે એકાંત અદાત એટલે અત્યંત શુકલ એવું શુકલ યાન છે, તેને ધ્યાવે, ૧૬
તે ભગવંત શૈલેસી અવસ્થા શુકલધ્યાનના ચેથા ભેદને અનંતર સાદિ અનંત એવી સિદ્ધિ ગતિને વિષે હતા તે સિદ્ધિ કેવી છે, તેકે, સર્વમાં ઉત્તમ તથા લેકને અગ્રે વર્તમાન છે તે કારણ માટે પરમ પ્રધાન મહેાટે રૂષીશ્વર શ્રી મહાવીર દેવ છે જે જ્ઞાને કરી, દર્શને કરી, ચારિત્ર શિવે કરી સમસ્ત જ્ઞાનાવર્ણાદિક આઠે કર્મને શેાધી કર્મ ખપાવીને મુક્તિને વિષે પહેતા, છે ૧૭ !
વળી ઉપમાએ કરી ભગવંતને સ્તવે છે; જેમ વૃક્ષ માંહે પ્રસિદ્ધ દેવ કુરૂં ઉત્તર કુફને વિષે વ્યવસ્થિત એવું સા૯મળી વૃક્ષ મેહેર્યું છે, જેને વિષે સુવર્ણ કુમારકાદિક ભુવનપતિ દેવો આવીને રતિવેદે છે, એટલે કીડા રૂપ સુખ ભોગવે છે. તથા જેમ વનને વિષે નંદન વન શ્રેષ્ટ કહ્યું છે. ઉત્તમ શેભાયે કરી સહિત કહ્યું છે. તેમ જ્ઞાન અને શીલ એટલે ચારિત્ર તેણે કરી શ્રી મહાવીર મહાપ્રાણ એટલે મોહેટા જાણવા, જે ૧૮
જેમ શબ્દમાં સ્વનિત એટલે મેઘની ગર્જનાને શબ્દ પ્રધાન એટલે રૂડો કહ્યું છે, તથા જેમ ગ્રહ નક્ષત્ર અને તારાને વિષે