________________
અધ્યયન ૭ મું.
( ૧૨ )
વિષે ઉત્પત્તિ પામીને, તે બાળ અજ્ઞાની જે વળી ત્યાં દુષ્ટ એવા પાપ કર્મ કરે તે વળી તેહીજ દુષ્ટ કર્મ કરી એટલે ચેર અને થવા પરદાર ગમન ઈત્યાદિક દોષ વળી વિનાશ પામે. ૩
જે કર્મ કરે તે કર્મ આ જન્મને વિષે અથવા પરજન્મને વિષે વિપાક આપે, અથવા એકજ કર્મ, સે સહસ્ત્ર, લાખ, કોડ, સંખ્યાતા, અસંખ્યાતા, ઇત્યાદિક ઘણું ભવ સુદ્ધિ પણ વિપાક આપે જેવા વિધિ કર્મ કર્યો હોય તેવા વિધિવે ભગવે. અથવા અન્ય વિધિ પણ ભેગવે. સિરછેદાદિક હસ્તપાદ છેદનાદિક દુ:ખ પામે. એવી રીતે તે કશીલિયા અરહ ઘટીકાને ન્યાયે સંસારને વિષે ફરી ફરી ભવ પરંપરા પરિભ્રમણ કરતા થકા દુ:ખ ભેગવે તથા એકેક અદનાદિક દુ:ખે પડ્યા થકી તે દુ:ખના યોગે કરી વળી નવા નવા કર્મ બાંધે તેને ફરી ભોગવે પણ ભેગાવ્યા વિના છૂટે જ નહીં. જે ૪ છે
જે કઈ માતા પિતાદિકેને હિન્હા એટલે છાંડીને અને સ્વજન વર્ગને ત્યાગ કરીને, શ્રમણ ને વ્રત ઉઠયા અર્થાત્ અમે સાધુ છે, એવું જાણુતા છતાં, ઉદ્દેશાદિક પરિભેગે કરી અને ઝિને સમારંભ કરે. અથવા કરાવે. તથા અનુદ, તેવા પાખંડી લોક તે કુશીલ ધમ જાણવા, એમ શ્રી તીર્થકર ગણધરાદિક કહે છે. જે પોતાના આત્મસુખને અર્થે પ્રાણની હિંસા કરે છે, તે કુશીલિયા જાણવા. ૫ ૫
જે અગ્નિ ઉવાલે પ્રદીપ્ત કરે તે ત્રસ અને સ્થાવર જીને અતિપાત એટલે વિનાશ કરે અને તેમ વળી તે અમને પાણી કરી બુજાવતાં થકાં પણ અનેક ત્રસ અને સ્થાવર જીવ હણાય છે, એમજ અગ્નિને અજુઆળતાં તથા એલવતાં થકાં પણ પ્રાણીઓને ઘાત થાય છે, તે માટે પંડિત સદવિવેકનો જાણ હિંસાને ત્યાગ કરી તથા દયામાં ધર્મ છે એમ વિમાશીને