________________
અધ્યયન ૫ મુ.-ઉદેશે ૨ જો.
( ૧૦૮ )
કરૂણ આક્રંદ કરે એકાંત એટલે નિશ્ચય રૂ૫ ફૂટ એટલે દુ:ખાપતિનું સ્થાન જ્યાં છે એવું મહંત એટલે વિસ્તીર્ણ નરકને વિષે ત્યાં વિષમ ચૂંટ પાસાદિક ગલયંત્રાદિકે કરી હણાતા થકા આક્રંદ કરે. ॥ ૧૮ ॥
પૂર્વ જન્મના વૈરી, સરખા તે પરમાધાર્મિક રાષ સહિત કોપાયમાન થકા સુદગળ સહિત સુશળ ગ્રહણ કરીને તે નારકીના સ્તાદિકને ભાંગી નાંખે તે વારે, તે નારકી બાપડા ભિન્ન દેહી થકા લેાહિવમતા હતા પ્રામયે કરી અધા મુખ કરી ધરણી તલને વિષે પડે ॥ ૧૯ ॥
ત્યાં ભુખ્યા અને માહેાટા શરીરના પ્રમાણ વાળા પ્રગભિત એટલે દુષ્ટ સદાકાળ ક્રોધ સહિત એવા સીયાલિયા જીવતે તે નરકને વિષે પરમાધાાંમકા વિકૂવૈતે ત્યાં નારકીમાં હૂકડા સાંકળે કરી બાંધ્યા થકા એવા જે માહાં પાપી અત્યંત ક્રૂર કર્મના કરનાર નારકીએ તેને ખંડ ખંડ કરી ભક્ષણ કરે. રા
તે નર્કને વિષે સદાકાળ પાણીએ ભરપુર એવી મહાવિજેમ નદીરૂપ સ્થાન છે, તેમાં અગ્નિમાં ગળ્યા એવા લાહના ગાળેા તેના સરખું ઉષ્ણુ પાણી છે, જે પાણી પીતા થકા ઘણું ખારૂં તથા ઉષ્ણ લાગે માટે વિષમ છે, જે એવી વિષમ નદી તેને વિષે તે નારકી પૈયા થકા જાતા શંકા હાલતા થકા એકાકી અ શણ પ્લવન કરતા પરવશ પડચા ચઢ્ઢા દુ:ખ ભોગવે. ારા એ વાક્ત બંને ઉદ્દેશામાં જે નારકીના દુ:ખ કહ્યા તેને માળ અજ્ઞાની એવા નારીના જીવો તે ફરસે છે, સહન કરે છે. જેની નિરંતર ધૃણા કાલ સુધી રેહેવાની સ્થિતિ છે એવા નારકી ત્યાં હણાતા થકા તેને કોઇ પણ ત્રણ સરણ એટલે રા ખવાને સમર્થ નથી. પેાતે એકલા થકાજ નાના પ્રકારના પુત્ર તાના ઉપાયો દુ:ખ ભોગવે. ॥ ૨૨ ૫