________________
અધ્યયન : હું.
( ૧૧૩)
તે ભગવત ભૂતિ પ્રાજ્ઞ એટલે અનંત જ્ઞાની તથા અપ્રતિબંધ વિહારી જાણવા, એઘ એટલે સંસાર રૂપ સમુદ્રને તરનાર ધીર એટલે નિશ્ચલ અનંત જ્ઞાન રૂપ ચક્ષુના ધરનાર જેમ સુર્ય સર્વ થકી અધિક તપે તેમ ભગવંત શાને કરી સર્વ થકી ઉતમ પ્રધાન છે, તથા વિરેચનંદ્ર એટલે અગ્નિ જેમ અંધકારને દૂર કરી અધિક પ્રકાશ કરે છે, તેમ શ્રી મહાવીર યથાસ્થિત પદાર્થના પ્રકાશક જાણવા, II ૬ .
જે શ્રી રૂષભાદિક પ્રભાવવંત તીર્થકરે તનું સંબંધી જે નિરૂપમ ધર્મ તેને નાયક એટલે તેને જાણે એવા ચારિત્રવાન કાશ્યપ ગેત્રી શ્રી મહાવીર ઉતાવળી પ્રજ્ઞાને જાણ જેમ ઇંદ્ર હજારે દેવતાને નાયક મહા પ્રભાવવંત દેવો માહે પ્રધાન તેમ શ્રી મહાવીર કેવળ જ્ઞાની સહસ્ત્ર પુરૂષમાં દેવતાના નાયક જે છે તેની પેરે વિશિષ્ટ મહાનુભાવ જાણવા, ૭
તે ભગવંત પ્રજ્ઞાએ એટલે બુદ્ધિએ કરીને અક્ષય છે, વા શબ્દ વિષેશણને અર્થ છે કેની પેરે તોકે, જેમ સમુદ્ર જે મને હેદધી એ સ્વભુ રમણ સમુદ્ર નિર્મળ જેનું જળ છે. ઇત્યાદિક ગુણે કરી અનંત અપાર છે તેમ શ્રી વીર પણ અકલુષ અષાઇ થકા ભિક્ષાયે આજીવિકા કરે છે યદ્યપી નિ:શેષ કર્મક્ષય કરી ગેલેક્યને પૂજ્ય છે તથાપિ ભિક્ષાયે આ જીવે છે પતુ અક્ષણ માહાનસી પ્રમુખ લબ્ધીને પ્રયું જતા નથી. એવા અનેક ગુણ યુક્ત શ્રી મહાવીર દેવ છે તથા શકેદ્ર દેવતાના સ્વામિ તેની પેરે દીપ્તિમાને છે. ૮ !
તે ભગવંત શ્રી મહાવીર વીતરાય કર્મનાય થકી બળે કરી પ્રતિપૂર્ણ વીર્યમાન છે, એટલે સંઘયણદિકે બળવાન છે, સુદર્શન શબ્દ મેરૂ પર્વત તે જેમ સર્વ પર્વતમાં શ્રેષ્ઠ છે, તેમ ભગવંત પણ એશ્વર્યગુણે કરી સર્વમાં શ્રેષ્ઠ છે. વળી દેવલોકના