________________
અધ્યયન ૫ મુ-ઉદેશ ૧ લો.
૧
( ૧૦૧ )
===
ઉદય થયા છે, એવા નારીને મેાહનીય કર્મના ઉદય વાળા એવા પરમાધાર્મિક દેવા તે પુન:પુન: પૂર્વોક્ત રીતે ઉત્સાહ સહિત નારકીઓને એટલા દુ:ખ કરે. ॥ ૧૮ ॥
તે પાપિષ્ટ પર્માધામિકા નારકી પ્રાણીના ઈંદ્રી વિમુક્ત કરે ઉપાંગ વેગળા કરે, તે નારકીને એટલા દુ:ખ શા વાસ્તે કરે તેના કારણે તમને યથા તથ્ય કહુંછું, ત્યાં દુ:ખ વિશેષ એટલે પાછલા ભવના કરેલા કર્મે તેને સંભારીને તે નરકપાળ પુરૂષા તેને કહે કે, અરે બાપડા ! તેં પૂર્વ ભવને વિષે માંસ ભક્ષણ, મદ્યપાન, જીવ ધાત, મૃષાવાદ, ચારી, પચી ગમન, કયા છે, તે સાંપ્રત તાહારે ઉદય આવ્યા છે, તેને યાગે તું દુ:ખ ભોગવે છે. માટે આમ શા વાસ્તે આડે છે. એ રીતે તે પરમાધાર્મિક પુરૂષો સર્વથા પ્રકારે તે નારીને દુ:ખ રૂપ દડે કરી પૂર્વકૃત કર્મના ઉદય થકી પીડા કરે. ૫ ૧૯ ॥
તે નારી હણાયા થકા પાંચશે ચેાજન ઊંચા ઉછળીને નર્કને એક દૈસે પડે તે નારિક કેવા છે તે કે, દુષ્ટ રૂપ મહા તાપે કરી પૂર્ણ છે, નાના પ્રકારના દુ:ખ તથા મલ સહિત છે. ત્યાં તે નારકી અશુચી વસ્તુના આહારી છતા ધણા કાળ સુધી રહે. કર્મને વશ પડયા એવા નારકીને પરમાધાર્મિક વિમૂર્તિને પીડે, ॥ ૨૦ ॥
સર્વદા કાળે તે નરક પરિપૂર્ણ ધર્મ એટલે આ તાપનું સ્થાનક ત્યાં કર્મને ઉદર્ભે ઢાયા એવા નાર્કી અત્યંત દુ:ખના ધર્મ એટલે સ્વભાવ છે જ્યાં તે સ્થાનકે નારકીનેા શરીર નિવડબંધ માંહે પ્રક્ષેપીને, મસ્તકે છિદ્રકરી તેને તપાવે સર્વ શરીર ચર્મની પેરે વિસ્તારીને ખીલાય કરી ઉખેડે. ॥ ૨૧ ।।
તે પર્માધાર્મિક તે અજ્ઞાની નારકીઓના ક્ષર એટલે કુરીય કરીને નાસિકાને છેદે તથા ઓછુ છેકે તથા બંને કાન પણ છેડે