________________
( ૧૦ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ લે.
કી તાપે કરી જવલિત છતા આઘા પાછા ઉથલતા હાલતા થકા ધ્રુજે ટળવળે, કેની પરે છે કે, જેમ જીવતા મછ તત લેખડની કઢાહમાં નાંખ્યા થકા અત્યંત ટળવળે, તેની પેરે તે નારકીઓ પણ વેદના સહન કરતા થકા ટળવળે. ૫ ૧૫
પણ તે નારકી ત્યાં પચાવ્યા થકા બળીને ભસ્મ ન થાય, મરણ પામે નહીં, શરીર છોડે નહીં. અત્યંત ઉગ્ર વેદનાએ પણ પિતાના કૃતકર્મ તે કર્મને અનુભાગ જે વિપાક તેને બેનવતા થકા સીતેસ્તા વેદના દહન હનન છેદન ભેદન તાડન તર્જનાદિક તથા તિક્ષણ ત્રિશૂલારોપણ કુંભીપાક સાસ્કી વૃક્ષાદિકે કરી ઉપજાવેલા જે દુ:ખ, તે દુ:ખે કરી દુ:ખી થકી પોતાના કરેલા દુકૃતને યોગે ત્યાં જીવતા થકાજ રહે પણ આયુષ્ય પૂરણ કર્યા વગર મરણ પામે નહીં. મે ૧૬ - તે નરકા વાસને વિષે તે નારકીને આલેલ એટલે આ બાપાછા કરવે કરી અત્યંત વ્યાસ (શીતાર્તિ છતા) એવા નારકી સુખને અર્થે, અત્યંત તમ અગ્નિને વિષે જાય, પરંતુ ત્યાં વિષમ અગ્નિ સ્થાનકને વિષે પણ શાતા ન પામે નિરંતર જ્યાં આકરે તાપ છે એવા નરકને વિષે પરમધાર્મિક તેને તપાવે, તેલ
કરીને કષ્ટ આપે, એમ અનેક પ્રકારે પરમાધામક દેવો નારકી જીવોને વેદના કરે છે. ૧૭ II - તે નરક માહે નારકીના આકાંત શબ્દ નગરના વૃદ્ધ જેવા સંભળાય છે, જેમ કે એક નગરને નાશ કરે તે વારે મહા કેળાહળ શબ્દ થાય, એ આકંદ શબ્દ હા માત, હા તાત, હું અનાથ, તારે શરણાગત છું, મુજને રાખ, ઇત્યાદિક શબ્દ સાંભળીયે!! (હાવો પનીર નિતત્ર નવે શ ) એટલે
ત્યાં નરકને વિષે કરૂણા પ્રલાપ સહિત એવા પાક્ત પદોના દયામાસ બે બેલે, જેને કાક વિપાક રૂપ કર્મ વર્તમાનકાળે