________________
( ૧૦૪ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ લે.
हवे पांचमा ऽध्यायननो बीजो उदेशो प्रारंभिये ,ये एने विषे पण एज नरकना भाव कहेछः - અથ એટલે હવે અપર એટલે બીજા શાશ્વત દુ:ખને ધર્મ એટલે સ્વભાવ છે જેને વિષે એવા નરકના દુ:ખ જ્યાં સુધી જીવે ત્યાં સુધી તે નારકી જેમ ભેગવે, તેમ તમને યથા તથ્ય કહીશું; એટલે જે રીતે શ્રી વીર પરમેશ્વરના મુખેથી સાંભળ્યું
છે તે રીતે તમેને કહીશું. દુકૃત કર્મના કરનાર એવા અજ્ઞાની નિકિ જીવ તે જે રીતે પિતાના પૂર્વકૃત કર્મને વેદે છે ભેગવે છે તે રીતે કહીશું ૧ ને ત્યાં પરમધામિક દેવ તે નારીકાના હાથ પગ બાંધીને પુરે કરી તથા ખડગે કરી પેટને કેપે તે કેવી રીતે કાપે કે, બાળ નારકીને ગ્રહણ કરી એટલે પકડીને તેના શરીરને લાકડા દિકે હણીને ખંડ કરે, આગલા ભાગનું સબલ ચર્મ તે પુઠ પ્રદેશ કાઢે, અને પુઠનું ચર્મ તે આગળ કાઢે, તથા ડાબા પાસાનું ચર્મ જમણે પાસે કાઢે અને જમણી બાજુનું ચર્મ ડાબી બાજુએ કાઢે, એ રીતે ચામડી ઉખેડી નાંખે છે ૨
તે પરમા ધામક ત્રણ નરક પૃથ્વીને વિષે નારકીના અઘસ્તન અને ચાર નરક પૃથ્વીમાં ભૂલથી આરંભીને બને બાહુ કાપે, તથા મેહેટે લેહને ગેળે તપાવી તે નારકીનું મુખ વિકાશીને એટલે મુખ ઉઘાડીને તે માંહે નાંખે તથા લેખંડના રથમાં જે તી પર્વના કરેલા કર્મ સંભળાવીને તે નારકીને ખેડે હલાવે તથા અત્યંત પેશ કરીને તે નારકીના પૂઠના ભાગને આરે કરી વધે છે ૩ છે
જેમ લોખંડને ગેળ તક અનિયે સહિત જાજવલ્યમાન હોય અથવા ઉષ્ણ કથીર હોય તેની છે ઉપમાં જેને એટલે તેના