________________
( ૧૦૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લો.
નામ શબ્દસંભાવનાચેં છે ઉંચું ચિતાને આકારે એવું અગ્નિનું સ્થાનક છે તે સ્થાનક પામીને શાકે તા થકા દીનસ્વરે કરીને આક્રંદ કરે તથા પરમાધામીઓ તે નારીનું મસ્તક નીચું કરીને શરીર વિધિ છેદીને લાહની પરે શસ્ત્ર મુદગળાદિક તેણે કરી ખંડ ખંડ એટલે ટુકડા ટુકડા કરે. ॥ ૮ ॥
ત્યાં નર્કને વિષે ઉચા થાંભાદિકને વિષે નીચે મસ્તકે બાંધીને જેમ ખાટકી છાલીનું ચર્મ ઉખેડે તેમ પરમાધાર્મિક તે નારીઓનુ ચર્મ ઉખેડી નાંખે પછી તે નારકીના ચર્મ રહિત એવા અંગને વજ્ર સમાન છે ચાચ જેમની એવા કાક સમ ળી ગૃદ્ધ પક્ષીઓ તેને ખાય, એ રીતે નરક પાલે છેદન ભેદન સુચ્છિત ક્યાં થકા પણ તે નારકી મરણ પામે નહીં, તેનું કારણ, કહે છે, સજીવની નામે એવી શાધતી કુંભી છે જેહને વિષે હેાતા ચકાં પ્રાણી પાપ સહિત એવા પધામિક લાક તેને હણે છેકે ભેદે પરંતુ તેણે કરી તે મરે નહીં, કિંતુ પારાની પેરે તેનું શરીર મળી જાય, ॥ ૯ ॥
તે પરમાધામક પુરૂષા તીક્ષણ વવતુ સૂલિયે કરીને નાકીના શરીરને ( અભિતાપતિ ) એટલે પીડે જેમ લુબ્ધક એવા જે કુતરાદિક તેને ( વસેાપગત ) એટલે વશે પડયા એવાં સ્થાપદ્મ મૃગાદિક પશુ તે જેમ મરણાંત કદર્શના પામે તેમ તે નારી જીવે. પણ લિયે વિધ્યા થકા દીનસ્વરે અરડાટ કરે એકતા અત્યંતર શાકાદિક અને બીજો બાહેર હનનાદિ કે કરી ગિલાન છતા એમ બન્ને પ્રકારે એકાંત દુ:ખ ભાગવે પરંતુ મરણ પામે નહીં. || ૧૦ ||
વળી સર્વ કાળ નિરંતર જળતું મળતું એવે નામે જ્યાં પ્રાણિત હણીય તે માહાટું સ્થાનક છે, જે સ્થાનફે કાષ્ટ રહિત